Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 77
________________ ( ૬૭ ) અષ્ટાતર શત ગુણ મણી માલ, કંઠ કર ભધિયણ વિધિ નાલ; નિરૂપમ ચાદ પુર્વને સાર, સારે સયલ કાજ નિરધાર. ૨૩ આતમ પટલ ખાલણ ખાર.સકલ કુશળ વલ્લી જલધાર; સા ગુણમાળા કંઠે કરી, શેઠ સુદર્શનને શીવ વરી. ર૪ અષ્ટ પ્રકાર વ્યાંનાચાર, કાળ સુવનયાદિક ઉરધાર; તત્વ અતત્વ તણી ઓળખાણ થાય જેથી તે છે ગ્યાન ૨૫ વસુવિધ દર્શનને આચાર, તે નિસંક્યતાદિક હીતકાર; જિન વચને સાચે શ્રધાન, તે સમ્યક દર્શન ભવિ જાન. ૨૬ પાંચ સમીતિ લણુ પ્રિસાર, ચરણ ચાર અષ્ટ પ્રકાર; નિજ ગુણ થિરતા રાંવર સાર, તે ચારિત્ર મોક્ષ દાતાર. ૨૭ બાહ્ય અભિંતર તપ વિધ બાર, અણસણાદિતે તપઆચાર. અનોપમ જ જેનિજધ્યાન.તેતપજાણે ચતુર સુજાણ ૨૮ દશન ગ્યાન ચરણ તપ શુદ્ધ, ચતુર મિલાપ મેક્ષ આવિરૂદ્ધ જામણ મરણ ઉપદ્રવ રહિત,સદા અસ્થિતથિગુણસહિતર ભાવ રોગ વસુ કમ નિરસ્ત, પાંચ અનંત અનંત પ્રશસ્ત; અજ અવિનાશી અવ્યાબાધ રિદ્ધિ બુદ્ધ પરમાતમ સાધા.૩૦ મેક્ષ વિશુદ્ધ આતમા એક, ભેદ ન કરી નામ અનેક; તે સાધાતજિ કર્મ નિધાન કરી સુપરે ભવિનવ પદધ્યાન ૩૧ સય ઓગણીસ બત્તીસે સાલસુગુરૂ બુદ્ધિ બળ લહીરસાલ; રાજપુરે ગુણમાળા રચિ, મેહ નિવારણ કારણ સચિ. ૩ર ઇતિ ગુણમાળ સંપુર્ણ.

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79