Book Title: Nanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Author(s): Chunilalmuni
Publisher: Vardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai

View full book text
Previous | Next

Page 22
________________ - પૂજ્ય ગુરૂદેવ કવિ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંટ कषि तथा सिंचाई मंत्री भारत सरकार नई दिल्ली-११०००१ MINISTER OF AGRICULTURE & IRRIGATION GOVERNMENT OF INDIA NEW DELHI-110001 25th May, 1976. My best wishes for the success of the birth centenary celebrations of Saint Kavivarya Pandit Shree Nanchandraji Maharaj of Saurashtra. Shri Nanchandraji Maharaj will be remembered not only as a Jain saint but also as a person who rendered unique services for the social uplift of the people. Though he became a monk, he combined spiritual devotion with social work to help the weak and the down-trodden. It is the life of such saints that gives us not only spiritual solace but also an inspiration to work for the material upliftment of the poor and the weak. I am glad to have the opportunity of joining in the tributes to the late saint on the occasion of his birth centenary. Ines wanden (Jagjivan Ram) કૃષિ તથા સિંચાઈ મંત્રી ભારત સરકાર નવી દિલ્હી - ૧૧૦–૦૦૧ તા. રપ મી મે, ૧૭૬. સૌરાષ્ટ્રના સંત કવિવર્ય પંડિત શ્રી નાનચન્દ્રજી મહારાજની જન્મશતાબ્દિ ઉજવણીની સફળતા માટે મારી શુભેચ્છાઓ. શ્રી નાનચન્દ્રજી મહારાજને ફકત એક મહાન સંત તરીકે જ નહિ, પરંતુ લોકોના સામાજિક ઉદ્ધાર માટે અજોડ સેવાઓ પ્રદાન કરેલ એક વિભૂતિ તરીકે પણ યાદ કરવામાં આવશે. તેઓ સાધુ હોવા છતાંય, નિર્બળ અને પતિને મદદ કરવાના સામાજિક કાર્યનું આધ્યાત્મિકતા સાથે તેમણે સંકલન કર્યું હતું. આવા સંતનું જીવન જ આપણને ફકત આત્મિક શાંતિ જ નહિ કિન્તુ દરિદ્ર અને નિર્બળના ભૌતિક ઉર્ધ્વગમન માટે કામ કરવાની પ્રેરણા સુદ્ધાં આપે છે. તેમની જન્મશતાબ્દિના આ પ્રસંગ ઉપર સદ્દગત સંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યમાં સહભાગી થવાની તક પ્રાપ્ત કરતાં મને હર્ષ થાય છે. (સહી) જગજીવનરામ Jain Education Intera For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 ... 856