Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
જીવનદર્શન :
ગુરુદેવના પુન્ય પ્રતાપે આવાં અનેક શુભ કાર્યાં એ ચેામાસા દરમ્યાન સુરતમાં થયાં. સુરતની ભેાજનશાળા, રાયચંદભાઇ કન્યાશાળા, જશકુંવર પાઠશાળા તથા રત્નસાગરજી બેડીંગ વગેરે સંસ્થાઓની સ્થાપના પૂ. ગુરુદેવના જ ઉપકાર છે. બેડીગની સ્થાપના વખતે સુરતના સંઘે મહારાજશ્રીને તેમનુ' નામ બેડીંગની સંસ્થા સાથે જોડવા આગ્રહ રાખ્યા. પણ મહારાજશ્રીએ પેાતાની લાક્ષણિક ભાષામાં સંઘની આગેવાન વ્યક્તિઓને કહ્યું મેં તે। ઇસ કા કા દલાલ હું, મેરા નામ નહિ ઘટે. શ્રી રત્નસાગરજીકા હિનામ ઉચિત હૈ.” કેવી નિઃસ્પૃહતા !
ગુરુદેવની વૃદ્ધાવસ્થા જોઇ સુરતના સંઘે મહારાજશ્રીને ત્યાંજ સ્થિરતા કરી જવા આગ્રહ કર્યાં, ત્યારે મહારાજશ્રીએ જવાબ આપતાં કહ્યુ': મહાનુભાવા! જહાં તક કાયા ચલતી હૈ, વહાં તક વિહાર કરના મુનિકા સનાતન મા` હૈ, તે વિના કારણુ હુમ કયુ' છેડશે? એર ભી સાધુજનાંકા તા ફરના હી અચ્છા હૈ. સાધુએકે વિહારસે લાગાંકા ધ લાભ હાતા હૈ, સચમકી શુદ્ધિ રહતી હૈં, ઇસલિયે મૈં સ્થિરવાસ કરના ચાહતા નહી હુ, યહી મેરા તુમકેા ધર્મલાભ.’
૧૬ – મુનિ કે આચાય?
પરંતુ સુરતથી વિહાર કરવાના સમાચાર જેવા મુંબઇ પહેાંચ્યા કે તરત જ મુ`બઈના શેઠીયાએ પોતાની તક ઝડપી લેવા સુરત ઢાડી ગયા. શ્રી દેવકરણ શેઠ મહારાજશ્રીના પરમભકત, એટલે તેમણે સુરત જઇ મહારાજ શ્રીને મુંબઇ આવવા આગ્રહભરી વિનંતિ કરી અને મહારાજાએ મુંબઈ તરફ વિહાર કર્યાં. વિહાર દરમ્યાન રસ્તાએામાં તમામ જાતની સગવડ તેમજ ગામેગામના વ્યાખ્યાનમાં પ્રભાવનાની વ્યવસ્થા મહુમ શેઠ દેવકરણુ મૂલજી તરફથી કરવામાં આવી હતી. થાડા સમય બાદ સુરતથી પન્યાસજી શ્રી યશેામુનિજી તથા શ્રી હ`મુનિજી ગણી આદિ પાંચ મુનિવરે વિહાર કરી મુંબઈ તરફ આવ્યા. તે બધાની સેવાનેા લાભ પણ દેવકરણ શૅકેજ લીધા. દેવકરણ શેઠના આ શુભ કાર્યની સઘના ભાઇઓને સ્વાભાવિક રીતેજ ઈર્ષા આવે તેવુ હતુ, એટલે શેઠ પન્નાલાલ મામુ, નગીનચંદભાઈ, ધરમચંદ શેઠ અને દેવકરણ શેઠે તાત્કાલિક રૂપિયા આડ હજારના ફાળે આ ખર્ચના અંગે કર્યાં.
અષાડ માસમાં શ્રી હ^ મુનિ ગણિવર્ય ને પન્યાસ પદવી આપી, તે નિમિ-તે શ્રી સ ંઘે મેાટા મહાત્સવ શરૂ કર્યાં. શ્રી સિદ્ધાચલજી, અષ્ટાપદજી, ગિરનારજી, આબુ, સમેતશિખરજી, તાર'ગાજી, સમવસરણ વિગેરેની ભવ્ય રચના કરવામાં આવી અને ગામેાગામ પત્રિકાઓ મેક્લવામાં આવી. શેઠ અમીચંદ કસ્તુરચંદના ધર્મ પત્ની ગુલાબબહેને તેમજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org