Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
ઉવસગ્ગહર થત: એક અધ્યયન
૩૧ અથવૈવિધ્ય છે તેને હું બે ભાગમાં વિચાર કરું છું. પ્રથમ ભાગ પાર્શ્વનાથ સાથે સંબદ્ધ છે.
ઉવસગ્ગહર પાસ–૨” ઉપરનું અનુસ્વાર આર્ષર્વને લઈને અલાક્ષણિક છે એમ અથકલપલતા (પૃ. ૧૦) માં કહ્યું છે. સિદ્ધિચન્દ્રગણિએ પિતાની ટીકા (પૃ. ૧૨) માં કહ્યું છે કે અનુસ્વાર પ્રાકતત્વને લીધે છે. હર્ષકીર્તિસૂરિએ પિતાની વૃત્તિ (પૃ. ૧૪) માં બિન્દુ પ્રાકૃતત્વને લીધે અલાક્ષણિક હેવાનું કહ્યું છે. આમ ત્રણે વિવરણકારે “રીને અંગેના અનુસ્વારને અલાક્ષણિક માને છે અને એ રીતે “ઉવસગ્ગહરંપાસં” ના નીચેમુજબ અર્થ કરે છે –
(૧) ઉપસર્ગોને હરનારે પાશ્વ (નામને યક્ષ) છે જેમને એવા. (૨) ઉપસર્ગોને દૂર કરનારા ધરણેન્દ્ર વગેરે જેમની પાસે–સમીપમાં છે એવા. (૩) ઉપસર્ગનું નિવારણ કરે એવું જેનું પાશ્વ (નિકટપણું) છે એવા.
પહેલા બે અર્થ અર્થ કપલતા (પૃ. ૧૦-૧૧)માં, કેવળ પહેલો અર્થ સિદ્ધિચન્દ્રમણિકૃત ટીકા (પૃ. ૧૨)માં અને ત્રણે અર્થ હર્ષકીર્તિસૂરિકૃત વૃત્તિ (પૃ. ૧૪) માં કરાયા છે. .
“ઉવસગ્ગહર” અને “પાસ”ને ભિન્ન ગણીને પાર્શ્વનાથને લક્ષીને “પાસ”ના બે અર્થ નીચે મુજબ કરાયા છે– ?
(૧) ત્રણે કાળના પદાર્થોના સમૂહને જે જુએ તે “પશ્ય” તેને. પ્રાકૃત વ્યુત્પત્તિને લઈને “Eid” બને છે. '
(૨) જેમની આશા-આકાંક્ષા ગયેલી છે તે “ના”. અર્થકપલતા (પૃ. ૧૧) માં આ બે અર્થ અપાયા છે.
આ પૈકી પહેલો અર્થ સિદ્ધિચન્દ્રકૃત ટીકા (પૃ. ૧૨ ) માં છે ખરે, પણ ત્યાં ‘પરને બદલે “રને ઉલ્લેખ છે. બીજો અર્થ ઉપર મુજબ આ ટીકા (પૃ. ૧૨) માં છે.
હર્ષકીર્તિસૂરિએ તે પિતાની વૃત્તિ (પૃ. ૧૪) માં બીજે જ અર્થ આપ્યો છે. એમણે આશા એટલે “પ્રાર્થના-વાંછો” એમ કહ્યું છે. દ્વિજ પાશ્વદેવગણિએ “ઉવસગ્ગહર” અને “પાસ”ને ભિન્ન ગણવા કે અભિન્ન એને નિર્દેશ કર્યા વિના બન્નેને અર્થ કર્યો છે અને “પાસ” થી “પાર્શ્વયક્ષ અર્થ કર્યો છે.
પૂર્ણચન્દ્રસૂરિકૃત લgવૃત્તિ કેવળ અક્ષરાર્થ આપે છે. એમાં “ઉવસગ્ગહર પાસે પાસ”ના સંબંધમાં નિમ્નલિખિત કથન છે –
“૩૫ ર્ધ-ચક્ષુ પાર્શ્વનાથં ર” પ્રબોધટીકામાં યુવા અને “ઘરને અલગ અને એની પછીને “Giાંના વિશેષણરૂપ ગણું અર્થ કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org