Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 181
________________ વડી દીક્ષામાં તે થયા રે લાલ, કનકવિજયજી નામ રે, ભવિક કચ્છમાં કનક મણિ સમા રે લાલ, સર્વ ગુણોના ધામ રે. ...ભ.ભા.૦ ૧૬ અનુક્રમે યોગવહન કરી રે લાલ, આગમવાચના લીધે રે, ભવિક૦ છોતેર કાર્તિક વદ પંચમી રે લાલ, પંન્યાસપદવી પ્રસિદ્ધ રે. . ભ.ભા.૦ ૧૭ આચાર્ય સિદ્ધિસૂરીશ્વરા રે લાલ, શ્રી સિદ્ધક્ષેત્ર મોઝાર રે, સંઘસમક્ષ પદવી દિયે રે લાલ, વર્તે જય જયકાર રે. પૂર્વવૃત્તાંત પ્રમોદથી રે લાલ, તેહની પહેલી એ ઢાળ રે, સાવધાન થઇ સાંભળો રે લાલ, હવે ગુરુગુણ રસાળ રે. ભવિક * * ગીતાર્થપદ પામીનેજી, કરતા ભવિ ઉપકાર, પાઠકપદ પંચ્યાસીયેજી, મલ્લિનાથ દરબાર; સૂરીશ્વર ધન્યધન્ય તુમ અવતાર. ઉજ્જવળ એકાદશી માધનીજી, ભોયણી તીર્થ મોઝાર; ઉપાધ્યાય ઉમંગથીજી, દેશના દિયે મનોહાર. જ્ઞાન-ક્રિયા ઉપદેશતાજી, મધુર અર્થ સુખકાર; ભવ્ય જીવોના હિત ભણીજી, સમજાવે ધર્મસાર.. તેહ દેશના સાંભળીજી, દીક્ષા કેઇ ભવ્ય લીધ; દેવરિત કેઇ થયાજી, સમકિત કેઇ પ્રસિદ્ધ. ગ્રામાનુગ્રામે વિચરતાજી, રાજનગર પાવન કીધ; સંઘ મળી મહોચ્છવ કિયોજી, સૂરિપદ તહાં દીધ. નેવ્યાસી પોષ વદ સાતમેજી, વિજયસિદ્ધિ સૂરિરાય; પટ્ટધર મેઘસૂરીશ્વરા જી, કરે વિજયકનકસૂરિરાય.... શમદમરસસાયર સમાજી, શાસનના શણગાર; જંગમે કલ્પતરુ સમાજી ભવિજનના આધાર. ભ.ભ.૦ ૧૮ ઢાળ બીજી (શમદમગુણના આગરુજી, પંચમહાવ્રતધાર - એ દેશી) ભવિક ...ભ.ભા. ૧૯ *****...... પ.પૂ. કનકસૂરિજી મ. * ૩૫૦ .......... ૧ સૂરીશ્વર૦ ૨ સૂરીશ્વર૦ ૩ સૂરીશ્વર૦ ૪ સૂરીશ્વર૦ ૫ સૂરીશ્વર૦ ૬ સૂરીશ્વર૦ ૭ શાસનપ્રભાવના બહુ કરેજી, પ્રતિષ્ઠા ઉપધાન; ઉદ્યાપન દીક્ષા ઘણીજી, આગમવાચના પાન. છ'રી પાળતા સંઘ બહુજી, દેશનો કર્યો ઉદ્ધાર; કામકષાયને જીપતાજી, નિર્મમ નિરહંકાર. અષ્ટ પ્રવચન માતશુંજી, વ૨સ અઠ્ઠાવન જાણ; સમતાભાવે આતમાજી, નિર્મળ કરે ગુણખાણ. સંવત બે હજારથી, ઓગણીશ ઉપર જાય; શ્રાવણ વદ પાંચમ દિનેજી, પર્વ પક્ષરધર આય. કચ્છ-વાગડ ભૂષણ સમોજી, ભચાઉ નામે ગામ; શુક્રવારે સિધાવીયાજી, સૂરીશ્વર સુરધામ. સંઘ ચતુર્વિધ તે સમેજી, શંબલ દિયે તાસ; તે સંખ્યા હવે વર્ણવુંજી, યાત્રા સ્વાધ્યાય ઉપવાસ. અઠ્ઠાઇ ચોત્રીશભત્ત ભલાજી, છમાસી વર્ષીતપ સાર; શતપીસ્તાલીશ તિહુત્તરાજી, ઉપવાસ સંખ્યાધાર. વીશસય ચુમોતેર ભલાજી, આયંબિલ સંખ્યા જાણ; સાધિક અઢાર હજાર ભલાજી, એકાસણનું પ્રમાણ. બે હજાર ચુમોતેર ભલાજી, બિયાસણાં તપ જાણ; બસોબાર નીવી ભલીજી, તપ સંખ્યાનું પ્રમાણ. નવ્વાણું યાત્રા સોળ ભલીજી, સ્વાધ્યાય તપ બે ક્રોડ; ચોપન હજાર ને પાંચસેજી, સામાયિકને જોડ. નૂતન અભ્યાસ મૌન વીજી, બીજા અનેક પ્રકાર; તે સઘળું લેખું કરે જી, લખતાં નાવે પાર. સ્મશાનયાત્રામાં વળીજી, ગૃહસ્થો અતિ ઉદાર; શુભ માર્ગે રોકડ કહીજી, સાડી અગ્યાર હજાર........... સૂરીશ્વરના ગુણ વર્ણવ્યાજી, તેહની બીજી એ ઢાળ; ભણશે સુણશે ભાવથીજી, તસ ઘર મંગળમાળ. બધા સવાલોડ ગ્રામ ગુરુકુળવાસી વિનવેજી, શિષ્ય ‘કંચન’ કર જોડ; વંદના લેજો માહરીજી, વદું મનને કોડ. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫૧ -..... ****** ......... ....... સૂરીશ્વર૦ ૮ સૂરીશ્વર૦ ૯ સૂરીશ્વર૦ ૧૦ સૂરીશ્વર૦ ૧૧ સૂરીશ્વર૦ ૧૨ સૂરીશ્વર૦ ૧૩ સૂરીશ્વર૦ ૧૪ સૂરીશ્વર૦ ૧૫ સૂરીશ્વર૦ ૧૬ સૂરીશ્વર૦ ૧૭ સૂરીશ્વર૦ ૧૮ સૂરીશ્વર૦ ૧૯ સૂરીશ્વર૦ ૨૦ સૂરીશ્વર૦ ૨૧ ******..

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193