Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 38
________________ પ્રકરણ ૪ થું. ગુરનું આ ઉપદેશ વચન વાપિકાના જળની જેમ સભ્ય જનના શ્રવણરૂપી નીકને સ્પર્શ કરી જ બૂકુમારના જંબુ કુમારને દઢ હૃદયરૂપી કયારામાં વિશ્રાંત થઈ ગયું. તત્કાળ વિરાગ્ય અને દીક્ષા જ બૂ ગુમારે વિનયથી જણાવ્યું. “ ભગવન, માટે પ્રયાસ. હું મારા માતા પિતાની રજા લઈ આપની પાસે મહાવ્રત ગ્રહણ કરીશ, આપ મને અટકાવશે નહીં. * ગુરૂએ તેની ભાવના જોઇ સંમતિ આપી. તે પછી જંબૂકુમાર રથમાં બેંશી નગર તરફ ઉતાવળે ચાલતે થયે. તેવામાં ગજેન્દ્ર અને અશ્વેના ટેળાથી રંધાએલે નગરને દર વાજે તેના જેવામાં આવ્યું. તે જોતાં તેના મનમાં આવ્યું કે, અહિં ઉભા રહેવાથી ઘણે વખત થઈ જશે અને વિલંબ થઈ પડશે, તેથી તે બીજે દરવાજે ગયે, ત્યાં પણ યંત્રથી પાષાણના ગેળા અને બાની વૃષ્ટિને ઊપદ્રવ તેના જેવામાં આવ્યે. આ દરવાજે જઈશ તે વ્રતનું સુકૃત કર્યા શિવાય મારું મરણ થશે. ” આવું વિચારી તે સવર પાછો ફર્યો અને ગુરૂની પાસે આવ્યે. વિ. ષય ઉપર કંટાળી ગયેલા તે જંબૂકુમારે ગુરૂની સમક્ષ પ્રસરતા કામદેવરૂપી સમુદ્રના સેતુ જેવું અને સર્વ તપમાં અગ્રેસર એવું શું વ્રત (ઊચ્ચર્યું લીધું. તે વખતે ગુરૂએ તેને ઉત્સાહિત કરવા આ પ્રમાણે કહ્યું, “વત્સ, કામદેવને એગ્ય એવી યુવાવસ્થામાં તને આવી બુદ્ધિ ઉત્પન્ન થઇ, તેથી તુ વીર પુરૂષમાં અગ્ર રેખાને પ્રાપ્ત થયે છે ગુ. રૂના વચને કેના શ્રવણમાં પ્રવેશ અને નિર્ગમ નથી કરતાં, પરંતુ જેઓના મનમાં તે વચને સ્થિરવાસ કરીને રહે છે, તેવા પુરૂષે વિરલા હોય છે. ગુરૂના ઉત્સાહ ભરેલા આ વચન સાંભળી જંબૂકુમાર વધારે ઉત્સાહિત થઈ ગયે. ગુરૂના ચરણ કમળના વિરહને સહન

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90