Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 84
________________ -૦૧ શ્રી રામ ચરિઝ. • વમન તથા લાળના જથ્થાવાલા તે ખાળકુવાની અંદર પડેલે લલિતાંગ નરકના કીડાની તુલનાને પ્રાપ્ત થયે. રાણુ લલિતદેવી પ્રતિદિન જમ્યા પછી જે અજીઠું હોય તે તેમાં નાંખતી તે વડે લલિતાંગ કુતરાની જેમ પિતાના પ્રાણને નિર્વાહ કરતે હતે. તેમાં રહી કંટાળી ગયેલા લલિતાગે પિતાના મનમાં વિચાર્યું કે, “જે હું આ મલના કુવામાંથી બાહર નીકળું તે પછી કદિપણુ વિષય ભેગવીશ નહીં.” આવા આવા વિચાર કરો અને જીવવાથી કંટાળી ગયેલ તે લલિ. તાંગ નારકીના જીવની જેમ જીવવા લાગ્યું. તેવામાં વર્ષારૂતુ આવી. એટલે વર્ષાદના બહોલા પાણીએ તેને તે કુવામાંથી બાહર કાઢી નાંખે. પછી જરા પરાક્રમ વિનાને તે તણુતે તણાંતે શહેરની બાહેર આવેલી એક ખાઈમાં કચરાની જેમ પડી ગયે, જલથી જેનું શરીર ફૂલી આવ્યું છે, એવા તે લલિતાંગને જલના મેજાઓ તે ખાઈ માંથી ઉછાળીને કાંઠે લાવ્યા, તેવામાં જાણે તેના સત્કર્મની દશા હેય તેવી કઈ ધાત્રી ત્યાં આવી ચડી, તેણીએ તેને જોયે. શરદતુ જેમ હંસને કમલ તરફ લાવે તેમ તે ધાત્રી તેને એલખી પિતાને ઘેર લાવી, અને સ્નાન વગેરે કરાવી તેને પાછો નવીન કરી દીધું.” આ વખતે આઠે સ્ત્રીઓએ એકી સાથે જંબૂકુમારને કહ્યું કે, “તે લલિતાંગ પાછે પુષ્ટ શરીરવાળો થાય અને તેને જોઈ કામાતુર થયેલી તે. રાણી તેને બોલાવે તે તેને તે રાણી પાસે જવું એગ્ય છે કે ન જવું યેગ્ય છે? અરે! એક મંદ બુદ્ધિવાળે માણસ પણ જાણી શકે છે, તે રાણીની પાસે ફરીવાર જવું તેને એગ્ય જ નથી. આ વખતે જબૂકુમાર બોલ્યા, “પ્રિયે, આ કથાનું તત્વ શું છે? તે સાંભળે, જે લલિતાંગ તે ભેગમાં લેલુપ એ છવ સમજ. જે રાજાની રાણીન ભેગનું સુખ તે સુખ ભાગે–ઉપરથી મધુર એવું વિષય સુખ જાણવું. જે ખાળકુવામાં વાસ, તે ગર્ભવાસ સમજે. જે અજીઠામલ વગેરેનું ભેજન, તે માતાના જમેલા અન્નપાણીના રસથી ગર્ભની આજીવિકા સમજવી. જે ખાળકુવામાંથી માંડમાંડ બાહર નીકળવું, તે જન્મ સમજવું અને જે ત્યાંથી નીકળીને ખાઈમાં પડવું, તે સૂતિ. કાગ્રહને વાસ સમજ. જે ધાત્રી તે સર્વને ટેકે આપનારી સકર્મની સંસ્કૃતિ સમજવી. જે કુર્તિથી પ્રતિપાલનને પામેલે જીવ

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90