Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૧૮ શ્રી જંબૂસ્વામી ચરિત્ર. ભવીજનના ઉઘડેલા તત્ત્વરૂપી નેત્રની અંદર ડ્યૂડનો વૃષ્ટિ કરવા જેવી છે. તમારા જેવા માણસાના વચના ઉપર સન્માને છેડી દે તેવા પુરૂષ તે બીજા સમજવા, હું તા કપિણુ સન્માર્ગને છેડવાને નથી. તે ઉપર એક અશ્ર્વનું દ્રષ્ટાંત છે, તે સાંભળ, “ સર્વ પ્રકારની સમૃદ્ધિનું જાણે સ ંકેત સ્થળ હાય તેવું સાકેત નામે એક નગર છે. તેની અંદર ખાા એક અશ્વનું દ્રષ્ટાંત. અને આંતર શત્રુએને જીતનારો જિતારિ નામે રાજા હતે. તે નગરમાં તે રાજાના પ્રસાદનુ સ્થાનરૂપ જિનદાસ નામે એક શ્રાવક હતા, રાજાએ એક વખતે તે જિનદાસને ઘેર એક રત્ન જેવા અન્ધ થાપણ મુકયે હતા તે જિનદાસ તેનુ સારી રીતે પાલન કરતા હતા. તે ગૃહસ્થના ઘરમાં એ અ શ્વના અંગ તથા ઉપાંગ જેમ જેમ વધવા લાગ્યા તેમ તેમ રાજાને સંપત્તિ વધવા લાગી અને તેના શત્રુઓને વિપત્તિ વધવા લાગી. જિ નદાસ પ્રતિ દિવસ તે અશ્વ ઉપર ચડી તેને સરોવરમાં પાણી પાવા લઇ જતા અને ત્યાંથી જ્યારે પાછા વળતા ત્યારે તેને એકજિનાલયની આસપાસ ત્રણ પ્રદક્ષિણા કરાવતા હતા. પછી તે અશ્વ ઉપર બેઠા બેઠા જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી પેાતાને ઘેર આવતા હ. આવા નિત્યના અભ્યાસથી તે અશ્વ જિનદાસનુ ઘર, સરેવર અને જિનાલય સિવાય ખીજે જવાના કાઈ પણ માર્ગ જાણતા નહાતા, એક વખતે જિતારી રાજાના શત્રુ રાજાએ એ સભામાં સર્વને પુછ્યું કે— “શું આપણુ રાજ્ય જેને બીજી જીમ થઇ હાય તેવા માણુસની જેમ જિતારિ રાજાથી તા તુટી નહીં જાય ? ,, 19 તે વખતે પૃથ્વી ઉપર ગુપ્ત રીતે ફરનારા તેમના ખાતમીદારો ઓલ્યા— “ મહારાજા, પાતાના સ્વામીના રાજ્યનુ` રસાયનરૂપ અને શત્રુઓની કુલ લક્ષ્મીને ક્ષયરોગરૂપ જિતારિ રાજાના અશ્વ જ્યાંસુધી જયવંત છે, ત્યાં સુધી બીજાઓના ઉદય કેવી રીતે થવાના ? ” ખાત મીઠારાના આ વચન સાંભળી પાતાને ડાહ્યા માનનારા એક મત્રીએ પ્રતિજ્ઞા કરી કે, “ હું તે જિતારિ રાજાના અશ્વને અલ્પ સમયમાં ૧ માણુસને ખીજી જીસ થાય તેા તે મૃત્યુ પામે છે. w

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90