SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણું] જીવન અને કવન ૩૬૯ પૃ. ૧૭૦, ૫. ૧૨. અંતમા ઉમેરે ઃ કષ ઇત્યાદિ–સચ૦ (ભવ ૮, પત્ર ૭૯૦ ઈ.)માં સુવર્ણના કપાદિ વિષે ઉલ્લેખ છે. પંડર- ભિખુ–સચ્ચ૦માં કહ્યું છે કે “જોરસેવનો નિચવિચિાવો”. અર્થાત ગેરસને ત્યાગ વગેરે પાડુર-ભિક્ષુનુ મુખ્ય ક્રિયાત્રત છે. પંચતંત્ર (૩-૧)મા તભિક્ષુ ને ધૂર્ત કહ્યો છે. એ શ્વેતભિક્ષુ તે “પડુરભિખુ” જ છે ? પૃ. ૧૭૦, ટિ. ૨. અંતમાં ઉમેરે: આ સબંધમાં મેં નિમ્નલિખિત લેખ લખે છે અને એ JUB (Vol. XXII, pt. 2)માં છપાયે છે. “ Detection of Poison in Food (by noting its effects on Birds and Beasts.)” અર્થશાસ્ત્ર (અધિ. ૧, અ. ૨૦. પ્રક. ૧૭, પૃ. ૪૦-૪૧)માં વિષપરીક્ષા” છે. પૃ. ૧૭૧, ટિ. ૧. અંતમા ઉમેરેઃ ઉપમિતિ (પૃ ૭૫૨, યાકોબી)માં આ શબ્દાલંકારને સ્થાન અપાયુ છે પૃ. ૧૭૪, પં. ૧૪. અંતમાં ઉમેરેઃ અનુવાદ–સચ૦ (ભવ ૧, ૨ અને ૬)ના અંગ્રેજી અનુવાદ થયેલા છે અને એ છપાયા છે. ચતુર્થ ભવગત “યશોધરચરિત્રને ૧ જુઓ પૃ ૧૬૭, ટિ. ૧. ૨ પ્રભંજને ચારચરિત્ર રસ્યાને કુવલયમાલામાં ઉલ્લેખ છે.,
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy