Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 203
________________ १९२ द्वात्रिंशद्वात्रिंशिका ग्रन्थेन च वोऽपि = युष्माकमपि लंकावतारसूत्रादौ तद् = मांसभक्षणं वारितं = निषिद्धमादिना शीलपटलादिशास्त्रपरिग्रहः, इत्येतद् = मांसभक्ष्यत्वं वृथोदितं परेण ।।८।। अधिकृतार्थ एव वाद्यन्तरमतनिरासायोपक्रमतेन मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने। प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला।।९।। नेति । न = नैव मांसभक्षणे दोषः कर्मवन्धलक्षणः, न मद्ये पीयमान इति गम्यते, न च मैथुने सेव्यमान इति गम्यते । यतः प्रवृत्तिः = स्वभाव एषा = मांसभक्षणादिका भूतानां = प्राणिनाम् । निवृत्तिः = विरमणं पुनर्मांसभक्षणादिभ्यो महदभ्युदयलक्षणं फलं यस्याः सा (तथा)।।९।। भक्ष्यं मांसं परः प्राहानालोच्य वचनादतः। जन्मान्तरार्जनार्दुष्टं न चैतद्वेद यत्स्मृतम् ।।१०।। ___ भक्ष्यमिति । परः = द्विजन्मजातीयोऽतो वचनादनालोच्य पूर्वापरशास्त्रन्यायविरुद्धतां मांसं भक्ष्यं प्राह । न चैतद् = मांसभक्षणं जन्मान्तरार्जनाद् = अन्यभवोत्पादनाद्दष्टं वेद = जानाति । यत्स्मृतं मनुना।।१०।। मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ।।११।। मामिति । अत्र हि भक्षकस्य भक्षितेन भक्षणीयत्वप्राप्तिनिवन्धनजन्मान्तरार्जनादेव व्यक्तं मांसभक्षणस्य આપવા ગ્રન્થકાર કહે છે तमारा संपतारसूत्र, शाल५६ वगेरे शास्त्रमा 'न प्राण्यंगसमुत्थं मोहादपि शंखचूर्णमश्नीयात्' इत्यादि ગ્રન્થાધિકારથી તે માંસભક્ષણનો નિષેધ કર્યો છે. એટલે બૌદ્ધ માંસને જે ભક્ષ્ય કહ્યું છે તે વૃથા છે.૫૮ માંસભક્ષણ અંગે જ અન્યવાદી (દ્વિજ) ના મતનું નિરાકરણ કરવા માટે ગ્રન્થકાર ઉપક્રમ કરે છે. એમાં સૌ પ્રથમ તે વાદીની માન્યતા જણાવે છે–] દ્વિજ મત]. માંસભક્ષણમાં કર્મબંધરૂપ દોષ નથી, મદ્ય પીવામાં દોષ નથી, અને મૈથુન સેવવામાં દોષ નથી. કેમકે આ માંસભક્ષણ વગેરે તો જીવોના સ્વભાવરૂપ છે. હા, એ માંસભક્ષણ વગેરેથી અટકવું એ મહાનું અભ્યદય રૂપ ફળ દેનારું બને. (આ મનુસ્મૃતિના પાંચમા અધ્ય. નો ૫૬ મો શ્લોક છે.)ll [દ્વિજ વાદીના આ મતને દૂષિત ઠેરવવા ગ્રન્થકાર કહે છે 'न मांसभक्षणे दोपः' इत्याहिसावयन ५२थी, मन्य शास्त्र साथेन। न्याय-15 साथेन। विरोधनो वियार કર્યા વગર કિંજવાદી માંસને ભક્ષ્ય કહે છે. પણ એ આટલું જાણતો નથી કે માંસભક્ષણથી અન્ય જન્મનું ઉપાર્જન થતું હોવાથી એ દુષ્ટ છે. એનાથી અન્ય જન્મોપાર્જન થાય છે એ મનુએ સ્મૃતિમાં જે નીચેનું વચન કહ્યું છે [મનુસ્મૃતિ અ. ૫ શ્લોક ૫૫] તેના પરથી જણાય છે./૧all ___४- मांस एंड 46 छु, (मां स =)भने ते. १ ५२९ोमा माशे' मा, मांसनु भासत्व (भांस शहनुं વ્યુત્પત્તિનિમિત્ત = નિરુક્ત) છે એવું મનીષીઓ કહે છે. મનુએ કહેલા આ વચનનો વિચાર કરીએ તો જણાય છે કે ભક્ષકે, ભક્ષિતથી પોતે ભક્ષાય એ માટે અન્ય જન્મ લેવો જ પડે. આમ અન્ય જન્મની પ્રાપ્તિ થતી હોવાથી

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252