Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 196
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir શકિત અગાધ હતી અને તેથીજ એમણે બુદ્ધિસાગર 93 અને આ મદલ સ ́પૂર્ણ ગુરૂભકિતથી “ શ્રી સુખસાગર ગુરૂગીતા લખનાર સદગતે પેાતાના પુજ્ય ગુરૂવયે આપેલું નામ છેલ્લાં પચીસ વમાં સ’પૂર્ણ રીતે શૈાભાળ્યું છે એ નિઃશ'સય વાત છે. એમનુ નૈષ્ટિક બ્રહ્મચર્ય અને આક્ષેપ રહીત જીવન, ખાળવયથીજ આહાર પ્રત્યેની નિસ્પૃહતા, અપનિદ્રા લેવાની ટેવ, અને નિર્ભય સ્વભાવ એજ બતાવે છે કે એએશ્રી એક દૈવી-પુરૂષ હના. Super-man હતા. એમનુ' શરીર મનુષ્યનું હતું પરતું તેમાં રહેલા આત્મા દિવ્ય કાટીના હતા. એ એક અવતારી પુરૂષ હતા, એવી તેા એમના જીવતાંજ ઘણાની ચાકકસ માન્યતા થઈ ગઈ હતી. For Private And Personal Use Only કહ્યા, " X X X ગુરૂવ* કવિ, લેખક, વક્તા અને તત્વજ્ઞ તરીકે જે અદ્વિતિય નામના મેળવી છે તેજ બતાવે છે કે એમના પર દેવી સરસ્વતીના ચારે હાથ હતા. તેઓશ્રી ગુજરાતી તેમજ સસ્કૃત ભાષાના શીઘ્ર કવિ હાઈ, લખવુ' હાય કે માલવુ હાય તા એમને ભાગ્યેજ પ્રથમથી વિચાર કરવા પડતા. દનાર્થે આવેલા ભાવિક ભકતા સાથે ઘણુ‘ખરૂ વાતા કરતાં કરતાંજ એમણે એમને પેાતાને થયેલા વર્ષોન! સ્વાનુભવનાં ૧૦૮ થકી પણ અધિક પુસ્તકો લખ્યાં છે.ભાષણ કરતી વખતે તે એમના વિચારાની ઝડપ અને એમની વાણી વચ્ચે જાણે સ્પર્ધા ચાલતી હેાય એવું દેખાતું. એમનાવાંચન અને વિચારની વિશાળતા તેમજ વૈવિધ્યને લીધે, ભિન્ન ભિન્ન મતના વિદ્વાના, મહાત્માએ તેમજ અવધૂતેના સંબંધને લીધે, તેમજ ચેાગનિષ્ટપણાએ કરી એમનું તત્વજ્ઞાન ઘણું જ ઉંચ કાટીનું અને મધ્યસ્થ ભાવના ભર્યું હતું. “ ગમે તે વેષ વા આચારધારક મનુષ્ય હાય પણ તે સમતા–ભાવના ઉપાયાનું અવલખન કરીને મુષ્ઠિત સુખની પ્રાપ્તિ કરે છે એમાં અંશ માત્ર શ ંસય નથી. સમતા ભાવ આવ્યા વિના પરબ્રહ્મપદની, મેાક્ષપદની પ્રાપ્તિ થઇ શકતી નથી. ” આ લખનાર મહાત્મા માત્ર-જૈન ધર્માચા જ નહોતા, પર’તુ વિશ્વધર્માચાર્યાં હતા. એમ

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241