Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 232
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૩ દેરાસરે ત્રણ દિવસ પૂજા ભણાવવામાં આવેલ હતી,અત્રેથી ગુરૂશ્રીના અગ્નિસ કારની ક્રિયામાં ભાગ લેવાને ત્રીસ માણસા ગયાં હતાં. જેઓએ ગુરૂશ્રીની પાલખી ઉપાડવામાં તેમજ સ્મારક ક્રૂડમાં ખાવીસે રૂપિયા ભર્યા હતા. ઘેાડા વખતમાં શાક પ્રદર્શીત કરવા માટે અત્રે સમગ્ર શહેરની જાહેર સભા ભરવામાં આવનાર છે,તેમજ આ- ચ્છવ પણ શરૂ થનાર છે. પાદરા—આચાર્ય શ્રી મુદ્ધિસાગરસૂરીજીના રવવાસના તાર ફરી વળતાં અત્રે હિંદુ મુસ્લીમ સવ પ્રજામાં દીલગીરી ફ્લાઇ જતાં ગામે હડતાળ પાડી, ઢારાને શ્વાસ તથા ગરીબાને ખારાક વહે ચવામાં આવ્યેા હતા. દેવવદન ક્રિયા કરી અને દેરાસરમાં મહાત્સવ શરૂ કરેલ છે. અત્રે ટુક સમયમાં શાકદક સભા મળનાર છે. આકાલા—આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિના સ્વગમનના તારથી અત્રે દીલગીરી થઇ. સ`ઘે દેવવંદન કર્યું તથા પુજા આંગી થયાં હતાં. . ખેરવા—આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કાળધમ પામવાના ખખર મળતાં, મુનિ શ્રી ર'ગવિજયજીયે અનિત્ય ભાવનાના આધ કર્યાં, ગામે પાખી પાળી હતી. ગુરૂશ્રીની ચરણપાદુકાની પ્રતિષ્ઠા, પ્રાંતીજ~~આચાર્ય શ્રીમદ્ અજિતસાગરસૂરિશ્વરજીના સમક્ષ પ્રાંતીજ સંઘે પ્રાંતીજમાં શ્રીમદ્નની પાદુકાની પ્રતિષ્ઠા કરી છે. આ પ્રસ'ગે મહાન્ મહાત્સવેા થયા હતા. પેથાપુર—શ્રીમદ્ની પાદુકાની પ્રતિષ્ઠા માટે ગુરૂ મદિર અધાવવાનું ખાત મુર્હુત વકીલ નગીનદાસ સાંકળચંદને હાથે કરવામાં આવ્યુ હતુ. વિજાપુર-શ્રીમદ્રના દેહુંને અગ્નિ સસ્કાર કર્યો તેજ સ્થળે મોટા ખર્ચે એક ગુરૂ સમાધિમંદિર તૈયાર થઈ ગયુ` છે, અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241