Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 225
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०६ અને કાયરતા દુર કરે છે એ એમની કાયમની હાકલ હતી મળે તે ભવભવમાં એવાજ મળજે . શ્રી ઉત્તમસાગરજી. પિતે વિજાપુરના રહીશ અને પાટીદાર હતા અને બાલ બ્રહ્મચારી હતા. તેમનું ચારિત્ર ઉત્તમ હતું, ને નવાઈ જેવું તે એક ભંગીઆ, બારોટ, ચારણ, ભાવસાર કે હરકોઈ કામના માણસ સાથે તેમને પ્રેમ કઈ પણ શ્રીમંત જેન કરતાં ઓછી નહતે. મોટા કે નાના, શ્રીમંત કે ગરીબ સીને સરખા ધર્મની દષ્ટિએ જોતા વકીલ નગીનદાસ સાંકળચંદ, અપરમપૂજ્યશ્રી એક વિદ્વાન જૈનાચાર્ય હેઈ તમામ ધર્મોપર સદ્ભાવ રાખતા. શ્રીમદ્દ એક અલૌકીક મહાત્મા નીવડ્યા હતા. આ જમાનામાં આવા સંપૂણ સદગુણી મહાત્મા જવલ્લેજ થશે.” તેમના મુખની આજુબાજુ સૂર્યનાં કિરણો જેવાં કિરણે પુરી રહેતાં દેસાઈભાઈ ભુલાભાઈ પટેલ, જેન જૈનેતર તમામપર તેમને વિશુદ્ધ પ્રેમ હતો, ને અનેક માણસે તેમની અમૃતવાણુને લાભ લેતા. દરેકને તેઓશ્રી આત્મ સ્વરૂપ ધારતા. પત્ર લખતા ત્યારે ઉપદેશકને અર્થસૂચકજ લખતા. તેમને ઉપદેશ ધાર્મિક તેમજ વ્યવહારીક પણ હતા જ.જેને નિર્માલ્ય ન હોવા જોઈએ, ઉન્નતદશાવાળાં હોવા જોઈએ,એ ભાવના તેમનામાં વિલસી રહેતી હતી. વિજાપુરે એક મહાન પુરૂષ બોલે છે. આખા દેશને તેમની ખોટ પડી છે ડાહ્યાભાઈ નથુભાઈ દેશાઈ. + For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241