SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ હું દાન દઉં છું દોલતનું, એ દોલત ક્યાંથી લાવું છું ? લાચાર જનોને લુંટું છું, તોયે દાતા કહેવાઉ છું. પણo હું વેશ લઉં વૈરાગીનો, ને વંદન સહુના પામું છું; પચરંગી પીછાં ઓઢીને હું, સાચી જાત છુપાવું છું. પણo ૨૨૦૬ (રાગ : મેઘરંજની) હરિ નામકે હીરેમોતી, મેં બિખરાવા ગલી ગલી; લેલો રે કોઈ પ્રેમકા પ્યાલા, શોર મચાવાં ગલી ગલી. ધ્રુવ. જિસ જિસને યે હીર લૂંટે (૨), વો તો માલામાલ હુએ (૨), દુનિયા કે જો બને પૂજારી, આખિર વે કંગાલ હુએ; ધન-દોલત ઔર માયાવાલોં, મેં સમજાવા ગલી ગલી, હરિ દલત કે દિવાનો સુનલો (૨) એક દિન ઐસા આયેગા (૨), ધન-દૌલત ઔર માલખજાના, યહીં પડા રહ જાયેગા; સુંદર કાયો માટી હોગી, ચર્ચા હોગી ગલી ગલી. હરિ મિત્ર પ્યારે સગે સંબંધી (૨) એક દિન તૂઝે ભૂલાયેગે (૨), જિનકો અપના કહતા હૈ , વો હી આગ લગાયેંગે; ફૂલોકા યહ ચમન ખિલા હૈ, મૂરઝાયેગી કલી કલી. હરિ સાખી લાલ લાલ સબ કહે સબકે પલ્લે લાલ, ગાંઠ ખોલ દેખે નહિ, તાર્ત હીં કંગાલ; આજ કહે હરિ કલ ભજૂ, કલ કહે ક્રિ કલ, આજ કાલર્ક કરત હીં, અવસર જાતી ચલ. ૨૨૦૮ (રાગ : મદમાંત – સારંગ) હું મૌન રહીને એક અનાહત, નાદ ગજાવી જાણું છું; ભરનિંદરામાં પણ સૂતેલો, સંસાર જગાવી જાણું છું. ધ્રુવ મુજ અંતર બાળી બાળીને, એક જ્યોત જલાવી જાણું છું; બરબાદ થતાં પણ બીજાને, આબાદ બનાવી જાણું છું. હુંo હું ફ્લ ખિલાવી જાણું છું, ફૂલબાગ લગાવી જાણું છું, ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર, હું ભસ્મ બનાવી જાણું છું. હુંo કોઈ ધરમ નથી કોઈ કરમ નથી, કોઈ જ્ઞાન નથી , અજ્ઞાન નથી; તું બુદ્ધિ છોડી બેસ તો હું, સહુ ભેદ બતાવી જાણું છું. હું હું બોલો બોલી પાળું છું, તું બોલો બોલી બદલે છે; તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. હુંo તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે; તું આગ લગાવી જાણે છે , હું આગ બુઝાવી જાણું છું. હું ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે ? તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. હુંo ૨૨૦૭ (રાગ : બનજારા) હું ડગલે ડગલે દંભ કરું, મને દુનિયા માને ધર્માત્મા; પણ શું ભર્યું ? મારા મનડામાં, એક વાર જુઓને પરમાત્મા. ધ્રુવ હું સ્વાંગધરૂ છું સેવન્નો, પણ સેવા કરતાં શરમાઉં છું; સનમાન મળે છે ફોગટમાં , લેવામાં ના હું અચકાઉં. પણo હું ઢોંગ કરૂ છું ધર્મીનો, પણ ધર્મ ન વસ્ત્રો મુજ હૈયામાં; બેહાલ તી ભલે દુનિયા, મારે સુવું સુખની શૈયામાં, પણ જુએકી જીત બૂરી , મૂરખ કી પ્રીત બૂરી, બુરે સંગ બૈઠ જૈન ભાગે રે ભાગે, કાજલકી કોટરીમ્ કૈસા હી જતન કરો ? કાજલકો દાગ ભાઈ લાગે રે લાગે; કોઈ ક્તિના જતી હો કોઈ ક્તિના યતિ હો, કામિની કે સંગ કામ જાગે હીં જાગે, સુનો કહે ‘ગોપીરામ’ એક સાચો રામનામ, ઉસકો તો દ ગલે લાગે હી લાગે.. આભ તત્ત્વ જાને નહીં, કોટિ કચૈવ કીન જ્ઞાન તારન તિમિર ભગે નહીં, જબ લગ ઊગે ન ભાન ૧૩૧૦ ભજ રે મના પોથી પઢપઢ જગ મુવા, પંડિત ભયા ન કોયા એકે અક્ષર પીવકા, પઢે સો પંડિત હોઈ || ૧૩૧છે ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy