Book Title: Bhaj Re Mana Part 02
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text ________________
અબ સમકિત સાવન આયા, ચિન્મય આનંદ બરસતા, ભીંગા હૈ કણ-કણ મેરા, હો ગઈ અખંડ સરસતા; સમતિ મધુ ચિંતવન મેં, ઝલકી હૈ મુક્તિ નિશાની, જો આતમકો લખતે હૈ, ઉનકી હૈ અમર કહાની. તૂ જાગ
યે શાશ્વત ભવ્ય જિનાલય હૈ શાન્તિ બરસતી ઇનમેં, માનો આયા સિદ્ધાલય, મેરી બસ્તી હો ઉસમેં; મૈં હું શિવપુરકા વાસી ભવ ભવકી ખતમ કહાની, જો આતમકો લખતે હૈ, ઉનકી હૈ અમર કહાની. તૂ જાગ ૧૧૧૪ (રાગ : પૂર્વકલ્યાન)
ધન્ય ધન્ય વીતરાગ વાણી, અમર તેરી જગ મેં કહાની; ચિદાનન્દ કી રાજધાની, અમર તેરી જગ મેં કહાની. ધ્રુવ ઉત્પાદ-વ્યય અરૂ ધ્રૌવ્ય સ્વરુપ, વસ્તુ બખાની સર્વજ્ઞ ભૂપ; સ્યાદ્વાદ તેરી નિશાની, અમર તેરી જગ મેં કહાની. અમર નિત્ય-અનિત્ય અરૂ એક-અનેક, વસ્તુ થંચિત્ ભેદ-અભેદ; અનેકાન્તરૂપા બખાની, અમર તેરી જગ મેં કહાની. અમર ભાવ શુભાશુભ બંધસ્વરૂપ, શુદ્ધ ચિદાનંદમય મુક્તિરૂપ; મારગ દિખાતી હૈ વાણી, અમર તેરી જગ મેં કહાની. અમર૦ ચિદાનંદ ચૈતન્ય આનંદ ધામ, જ્ઞાનસ્વભાવી નિજાતમ રામ; સ્વાશ્રય સે મુક્તિ બખાની, અમર તેરી જગ મેં કહાની. અમર૦ ૧૧૧૫ (રાગ : બિલાવલ)
નિરખો અંગ-અંગ જિનવરકે, જિનસે ઝલકે શાન્તિ અપાર, ધ્રુવ ચરણકમલ જિનવર કહે, ઘૂમા સબ સંસાર, પર ક્ષણભંગુર જગતમેં, નિજ આત્મ તત્વ હી સાર, યાર્ડે પદ્માસન વિરાજે જિનવર, ઝલકે શાન્તિ અપાર. નિરખો
ભજ રે મના
લોભ જાનીએ મનુજમેં, મહા ઔગુનકો મૂલ; ઉપજે તૃષ્ણા લોભ સે, કરે ધર્મ પ્રતિકૂળ.
૬૯૨
હસ્તયુગલ જિનવર કહે, પર કા કરતા હોય, ઐસી મિથ્યાબુદ્ધિ તેં હી ભ્રમણ ચતુર્ગતિ હોય, યાતેં નિજપદ વિરાજે જિનવર, ઝલકે શાન્તિ અપાર. નિરખો લોચન દ્વય જિનવર કહે, દેખા સબ સંસાર,
પર દુઃખમય ગતિ ચાર મેં, ધ્રુવ આત્મ તત્ત્વ હી સાર, યાર્ડે નાશા દૃષ્ટિ વિરાજેં જિનવર, ઝલકે શાન્તિ અપાર. નિરો અન્તર્મુખ મુદ્રા અહો, આત્મ તત્ત્વ દરશાય, જિનદર્શન કર નિજદર્શન પા, સદ્ગુરુ વચન સુહાય, યાતૈ અન્તર્દ્રષ્ટિ વિરાજે જિનવર, ઝલકે શાન્તિ અપાર, નિરખો
અમર
૧૧૧૬ (રાગ : દેશકાર)
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરવા કલ્યાણ, જીવન થોડું રહ્યું.
ધ્રુવ
એને દીધેલા કોલને ભૂલી ગયા, જૂઠી માયા ને મોહમાં શું ઘેલા થયા ? ચેતો ચેતો, શું ભૂલ્યા છો ભાન ? જીવન થોડું રહ્યું. તમે બાળપણ ને જુવાનીમાં અળધું ગયું, નહિ ભક્તિના મારગમાં ડગલું ભર્યું; હવે બાકી છે એમાં ઘો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે
પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહિં, લોભ, વૈભવ ને ધનને તજાશે નહિં; બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે૦
જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો; છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. તમે બધા આળસમાં દિન આમ વીતી જાશે, પછી ઓચિંતુ જમડાનું તેડું થાશે; નહિ ચાલે તમારૂં તોફાન, જીવન થોડું રહ્યું. તમે
એ જ કહેવું ‘ અમર’નું દિલમાં ધરો, ચિત્ત રાખી પ્રભુજીને ભાવે ભજો; ઝાલો ઝાલો ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું. તમે
સર્પ ક્રૂર સબ જંતમેં, મંત્રનતેં વશ હોય; દુરીજન સબસે દુષ્ટ હૈં, વશ કરી શકે ન કોય.
૬૯૩
ભજ રે મના
Loading... Page Navigation 1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 363