Book Title: Agamni Sargam Author(s): Hemchandrasagarsuri Publisher: Agamoddharak Pratishthan View full book textPage 2
________________ Kin/april 20102007 સંદેશ ભારતવર્ષમાં અનેક ધર્મો, અનેક સંપ્રદાયો હોવા છતાં વિવિધતામાં એકતા જોવા મળે છે. આ દરેક ધર્મો અને સંપ્રદાયોનું અંતિમ લક્ષ્ય તો એક જ છે – અને તે છે ભારત અને વિશ્વભરની માનવજાતમાં રહેલી ધાર્મિક આસ્થા અને શ્રધ્ધાને દઢ કરવાનું, તેનું સંવર્ધન કરવાનું. નવાગામ ઢાળ (ભાવનગર) ખાતેના જૈન આર્યતીર્થ શ્રી અયોધ્યાપુરમ્ દ્વારા ‘આગમની સરગમ' પુસ્તકનું પ્રકાશન થઈ રહ્યું છે તે હર્ષની વાત છે. આ પુસ્તક દ્વારા જૈન સમાજના લોકો ઉપરાંત જૈનેતરોને પણ આગમના ગ્રંથોની જાણકારી ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા રાખું છું. પુસ્તકના પ્રકાશનમાં સહભાગી થનાર સૌને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું. સૌનો, 07-03AC (નરેન્દ્ર મોદી) પ્રતિ, શ્રી ગુ. કા. શાહ, જૈન આર્યતીર્થ શ્રી અયોધ્યાપુરમ્, નવાગામ ઢાળ, તા. વલ્લભીપુર, (અમદાવાદ પાલીતાણા હાઇવે) જિ. ભાવનગર. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્યPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 100