Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१७३
प्रकाशिका टीका सू. २१ कालस्वरूपम् धर्मा भवन्त्येवेति न काऽप्यनुपपत्तिः । आगमेऽपि पुद्गलानां सूक्ष्मत्वासूक्ष्मत्वपरिणामः श्रयते, यथा द्विप्रदेशिकः स्कन्ध एकस्मिन्नाकाशप्रदेशे भाति द्वयोश्चापीति संकोचविकास कृतो भेदः । लोकेऽपि पिजित कार्पासपुजलोहपिण्डयोः परिणामभेदो दृश्यते एवेति नात्र काऽपि विप्रतिपत्तिः कर्त्तव्येति दिकू ।
____ अथ प्रमाणान्तरं लक्षयितुमाह-वावहारियपरमाणूणं' इत्यादि । 'वावहारिय परमाणणं' व्यावहारिकपरमाणूनां व्यावहारिका ये परमाणवस्तेपाम् इहाप्यनन्तानामिति पूर्वतोऽनुपज्यते तेनानन्तानां व्यावहारिकपरमाणूनां 'समुदयसमिइ समागमेणं' समुदयका होता है. इनमें जो पुद्गल सूक्ष्म परिणाम वाले होते हैं उनमें इन्द्रियाग्राह्यत्व, अगुरुलघुपर्यायवत्त्व, एवं शस्त्रादि द्वारा अच्छेद्यत्व आदि धर्म होते ही हैं. इस विषय में तो कोई कहने जैसी बात ही नहीं है. आगम में भी ऐसा कहा गया सुना गया है कि पुद्गलों का सूक्ष्म परिणाम और असूक्ष्म परिणाम होता है. द्विप्रदेशिक स्कन्ध एक आकाश प्रदेश में भी समा जाता है और दो प्रदेशों में भी समा जाता है. ऐसा जो यह भेद है त वह उनके संकोच और विकाश को लेकर हो जाता है. जब द्विप्रदेशी स्कन्ध संकुचित होता है त वह एक अकाश प्रदेश में मा जाता है और जब वह विस्तारवाला होता है तो वही दो प्रदेशों में समा जाता है. संकोच और विस्तार ये पुद्गलों का स्वभाव है. जब कपास पिण्डावस्था में होता है तो वह आकाश प्रदेशों को इतना नहीं घेरता है कि जितना वह अपिण्डावस्था में धेरता है । इसी तरह एक मन कपास के जितने प्रदेश फैले हुए नज़र आते हैं उतने ही वे प्रदेश लोहे में संकुचित देखे जाते हैं , इस तरह यह पुद्गलों में परिणामकृत भेद लक्षित होता है. अतः इस સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારનું થાય છે. એમાં જે પુદગલ સૂક્ષમ પરિણામવાળા હોય છે તેમાં ઇન્દ્રિય ગ્રાહ્યત્વ અગુરુલઘુ પર્યાયવત્વ, તેમજ શસ્ત્રાદિ વડે અચ્છેદ્યત્વ વગેરે ધર્મો હોય જ છે. આ સંબંધમાં તે વિશેષ કહેવા જેવું કંઈ નથી. આગમમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે તેમજ સાંભળવામાં આવ્યું છે કે પુદગલનું સૂફમ પરિણામ અને અસૂમ પરિણામ હોય છે દ્વિપ્રદેશિક સ્કધુ એક આકાશ પ્રદેશ માં પણ સમાવિષ્ટ થઈ જાય છે અને બે પ્રદેશોમાં પણ સમાવિષ્ટ થઈ જાય છે. એ જે ભેદ છે, તે તે તેના સંકેચ અને વિકાશ ને લઈને જ થાય છે. જ્યારે દ્વિપ્રદેશી સ્કંદ સંકુચિત થાય છે, તે તે એક આકાશ પ્રદેશમાં સમાવિષ્ટ થઈ જાય છે અને જ્યારે તે વિસ્તારવાળો હોય છે તે તે બે પ્રદેશમાં સમાવિષ્ટ થઈ જાય છે. સંકેચ અને વિસ્તાર એ પુદગલને સ્વભાવ છે જ્યારે પાસ પિંડાવસ્થામાં હોય છે તે તે આકાશ પ્રદેશને આટલે ઘેરતો નથી કે જેટલો તે અપિંડાવસ્થામાં ઘેરે છે આ પ્રમાણે એક મણ કપાસના જેટલા પ્રદેશે ફેલાએલા દેખાય છે. તેટલાજ તે પ્રદેશે લોખંડ માં સંકુચિત દેખાય છે. આ રીતે પુદગલમાં પરિણામ કત ભેદ લક્ષિત હોય છે. એથી આ સંબંધમાં શંકા જેવી કઈ વાત નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org