Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११६
उपासक दशाङ्गसूत्रे
स सप्रतिपक्ष एव भवति यथा घटः, यश्च लोकप्रतिपक्षः स एव सद्भूतोऽलोकः अस्तित्व एव प्रतिक्षित्वादिति ।
सप्रतिपक्ष है क्योंकि वह व्युत्पत्तिवाले शुद्ध पदका वाच्य है, जो व्युत्पत्तिवाले शुद्ध पदका वाच्य होता है वह सप्रतिपक्ष होता है, जैसे घट ।" और लोकका प्रतिपक्ष सत्तावान् अलोक ही है, क्योंकि प्रतिपक्ष वही होता है जिसमें सत्ता पाई जाती है। तात्पर्य यह है कि 'लोक' शब्दकी 'लोक्यते इति लोकः' ऐसी व्युत्पत्ति है । इसलिए यह 'लोक' शब्द व्युत्पत्तिवाला है । तथा 'लोक' शब्द में समान नहीं है-अनेक पदोंकों मिलाने से 'लोक' शब्द नहीं बना है किन्तु वह स्वतंत्र एक शब्द है, इसलिए वह शुद्ध (एकही) पद है । ऐसा नियम है कि जो पदार्थ व्युत्पत्तिवाले शुद्ध पद का वाच्य होता है, उसका प्रतिपक्ष अर्थात् विरोधी (उलटा ) भी अवश्य होता है, जैसे घटका विरोधी अघट (घटसे भिन्न तत्सदृश अन्य) पदार्थ भी अवश्य है । इस सर्वसम्मत नियमके अनुसार लोकका विरोधी भी तत्सदृश कोई पदार्थ अवश्य होना चाहिए। बस, उसका जो विरोधी और उसके सदृशआकाशविशेष - है वही अलोक है । वह अलोक भी अस्तित्ववान् है, क्योंकि व्युत्पत्तिवाले शुद्ध पदका विरोधी अस्तित्ववान् होता है । इस प्रकार अलोक सिद्ध होता है ।
તે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદના વાથ્ય છે જે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પત્રને વાચ્ય હાય છે તે સપ્રતિપક્ષ હાય છે, જેમ કે ઘટ” અને લેાકના પ્રતિપક્ષ સત્તાવાન અલેકજ છે, કારણ કે પ્રતિપક્ષ એજ હાય છે કે જેનામાં સત્તા રહેલી હાય છે. तात्पर्य मे छेडे 'खो' शब्दनी 'लोक्यते इति लेोकः' खेवी व्युत्पत्ति छे. ते માટે એ ‘લેક' શબ્દ વ્યુત્પત્તિવાળા છે. વળી ‘લેક' શબ્દમાં સમાસ નથી-અનેક પદોને મેળવીને ‘લેાક’ શબ્દ અનવ્યે નથી પર`તુ તે સ્વતંત્ર એક શબ્દ છે. તે માટે તે શુદ્ધ એકજ પદ છે. એવા નિયમ છે કે જે પદાર્થ વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદનાં વાચ્ય હોય છે, તેના પ્રતિપક્ષ અર્થાત્ વિરોધી (ઉલટે) પણ અવશ્ય હાય છે, જેમ કે ઘટને વિધી અઘટ (ઘટથી ભિન્ન તેના જેવા બીજો કાઈ પદાર્થ પણ અવશ્ય છે, આ સર્વ સંમત નિયમાનુસાર લેકના વિરાધી પણ તેના જેવા કાઇ પદાર્થ અવશ્ય હાવા જોઈએ. ખસ, એના જે વિધી અને એના જેવા–આકાશવિશેષ-છે તે જ અલૈક છે. તે અલેાક પણ અસ્તિત્વવાન છે, કારણ કેવ્યુત્પત્તિવાળા શુદ્ધ પદના વિરોધી અસ્તિત્વવાન્ ન્હાય છે. એ પ્રમાણે અલેક સિદ્ધ થાય છે.
ઉપાસક દશાંગ સૂત્ર