Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारसञ्जीवनी टीका अ. २ मू० ९१-९३ कामदेवऋद्धिवर्णनम् . ३६१
टीका-इत्थं भगवतोपदर्शिततत्त्वतया सञ्जातानुरागो जम्बूद्धितीयाध्ययनविषयमवबोद्ध मुहुर्भगवन्तमापृच्छति-'यदि खल्वि'-त्यादि । भगवा-(सुधर्मास्वामी) नादिशति-"एवं खल्वि'-ति । मायी-मायावी । शेषाश्छायाव्याख्याताः ॥ ९१-९३ ॥
अब दूसरा कामदेव अध्ययन प्रारम्भ किया जाता है
टीकार्थ-' एवं खलु' इत्यादि (जम्बू स्वामीने पूछो) भगवन् ? यदि श्रमण भगवान महावीर यावत् मुक्तिको प्राप्तने सातवें अंग उपासक दशाके प्रथम अध्ययनका यह अर्थ प्ररूपित किया है, तो भगवन् ! दूसरे अध्ययनका क्या अर्थ बताया है ? ॥ ९१ ॥
(सुधर्मा स्वामीने उत्तर दिया) हे जम्बू ! उस काल उस समयमें चम्पा नामकी नगरी थी। पूर्णभद्र चैत्य था। जितशत्रु राजा था। कामदेव गाथापति था। भद्रा नामकी उसकी भार्या थी। छह करोड़ सोनये उसके खजानेमें थे, छह करोड़ व्यापारमें लगे थे, छह करोड़ प्रविस्तर (लेन-देन )में थे, और दस हजार गायोंके एक व्रजके हिसाबसे छह व्रज थे-अर्थात् साठ हजार गोवर्ग था। वह आनन्दकी तरह निकला श्रमण भगवान् महावीरके समीप आया, उसी प्रकार आवक धर्मको स्वीकार किया। यहां सब वृत्तान्त पूर्वोक्त ही समझना चाहिए कि
હવે બીજા કામદેવ અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે;
टीकार्थ-'एवं खलु' त्या (मु स्वाभीमे पूछयु:-) भगवन ! શ્રમણ ભગવાન મહાવીર યાવત મુક્તિને પામેલાએ સાતમા અંગ ઉપાસક દશાના પહેલા અધ્યનમાં એ અર્થ પ્રરૂપિત કર્યો છે, તે ભગવન! બીજા અધ્યયનમાં શો मथ मतान्या छे. (८१).
(સુધમ સ્વામીએ ઉત્તર આપ્યઃ-) હે જબૂ! એ કાળે એ સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણ ભદ્ર ચિત્ય હતું. જિતશત્રુ રાજા હતે. કામદેવ ગાથાપતિ હતે. ભદ્રા નામની તેમની સ્ત્રી હતી. છ કરેડ સેનૈયા એને ખજાનામાં હતા, છ કરોડ વેપારમાં રોકાયા હતા, છ કરોડ પ્રવિસ્તર (લેણ-દેણ)માં ગુંથાયા હતા, અને દસ હજાર ગાયના એક વ્રજને હિસાબે છ વ્રજ હતાં, અર્થાત સાઠ હજાર
વર્ગનાં પશુઓ તેની પાસે હતાં. તે આનંદની પેઠે નીકળે. શ્રમણ ભગવાન મહાવીરની સમીપે આવે. એજ પ્રકારે તેણે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. અહીં બધે વૃત્તાંત પૂર્વોક્ત પ્રકારને જ સમજી લેવું કે- કામદેવ યાવત્ વડા પુત્રને,
ઉપાસક દશાંગ સૂત્ર