Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા __ -ननु प्रज्ञा. प.-२-सू. ४६/३ एवं ५१/४ द्वयोर्वर्णने वायस्त्रिंशत एवं लोगपालउल्लेख विद्यमानः | U [9]પદ્ય -
-૧- પ્રથમ પદ્ય - પૂર્વસૂત્રમાં કહેવાઈ ગયું છે. -૨- એ દશ પૈકી ત્રીજા છઠ્ઠા, નથી વ્યંતર જયોતિષીમાં
ભવનપતિ વ્યંતરમાં ઈદ્રો, બન્ને વેશ્યા પીત સીમા. U [10] નિષ્કર્ષ:- સૂત્ર૪ તથા પ્રસ્તુત સૂત્રમાં કથનતો અતિ સામાન્ય જ જણાશે કે દરેક નિકાયના દેવોમાં આ ઈન્દ્રાદિ વિભાગ હોય છે. પણ તેનું કારણ શું વિચારવું?
પ્રથમ તો એ વાત છે કે દેવો પણ સર્વથા સુખી જ હોય, ત્યાં કોઈ માલિક-નોકરકે સેવ્ય - સેવકન હોય તેવી માન્યતા નિર્મૂળ થાય છે. દેવલોકમાં પણ કોઈ રાજા છે - કોઈ નોકર છે - કોઇ મંત્રી છે. કોઇ કોટવાળ છે- કોઈ પરચૂરણનગરજનજેવા પણ છે. અર્થાત્યાંજઈએતો પણ કોઈકતો માલિક હોવાનો.
હવે જો માલિક જ સ્વીકારવો છે તો ત્રીજા [ઉથ્વી લોકમાં રહેલાને માલિક બનાવવા કરતા ત્રણલોકને અંતે રહેલા ત્રિલોકેશ્વરનેજ શામાટેનબનાવવો? કદાચ પુન્યનાયોગેન્દ્ર ની જ પદવી પણ મળી જાય તો પણ તે રાજાપણું કેટલો કાળ ટકશે? તેના કરતા કાયમી રાજાપણું મેળવવું શું ખોટું?
અર્થાત જો માથે સર્વોચ્ચ માલિક જોઈતો હોય તો મોક્ષમાર્ગને અનુસરો અને જો સ્વય માલિક બનવું હોય તો મોક્ષને પ્રાપ્ત કરવો એજ એક માત્ર શ્રેયસર કર્તવ્ય છે.
0 0 0 0 0. (અધ્યાય ૪ સુa૬) U [1] સૂત્રરંતુ દેવોની ચારનિકાય કહી છે. તો શું ઇન્દ્રો પણ ચાર જ હશે? એવું કોઈ વિચારી શકે - આ સમસ્યાના નિવારણ માટે પ્રસ્તુત સૂત્રની રચના થયેલી છે.
- આ સૂત્ર ઈન્દ્રની સંખ્યાનો નિયમ દર્શાવે છે. '[2] સૂત્રમૂળ-પૂર્વયો :
[3] સૂત્ર પૃથફ-પૂર્વયો. - દિ: - રૂદ્રા:
U [4]સૂત્રસાર-પહેલા બે નિકાયમાં એટલે કે ભવનપતિ અને વ્યંતરનિકાયોમાં (પ્રત્યેકના) બે-બે ઇન્દ્રો છે.
0 કિ શબ્દજ્ઞાન:પૂર્વયો: પૂર્વના બે [ચાર નિકાયમાં થી પહેલી બે નિકાયના દેવો] દ્વિએ - [બે-બે] દ્-ઈન્દ્ર (જુઓ સૂત્ર૪] U [] અનુવૃત્તિ - દેવશ્વર્નિયા:
[7]અભિનવટીકા- પ્રથમ સૂત્રમાં દેવોની ચાર નિકાય જણાવી છે. તે ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org