Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૫
અધ્યાયઃ ૪ સૂત્ર: ૨૨
U [9] પદ્ય(૧) સ્થિતિ ને પ્રભાવ સુખો ઘુતિ વેશ્યા ભાવથી
ઇન્દ્રિયને વળી -અવધિવિષયો વધતા ક્રમ પ્રસ્તાવથી (૨) સૂત્ર-૨૧ અને ૨૨ નો સંયુકત નિષ્કર્ષ -
શુધ્ધિ ઘુતિ પ્રભાવ ઇદ્રિ અવધિ,સુખોક્રમે છે વધુ
ને સૌમાં ગતિ દેહને પરિગ્રહ જયાં માન ઓછું થતું 0 [10] નિષ્કર્ષ:- સૂત્રકાર મહર્ષિ સ્થિતિ-પ્રભાવ આદિ સાત મુદ્દાને આશ્રીને ઉપર ઉપરના લ્પમાં રહેલી અધિકતાને જણાવે છે. ત્યારે નિષ્કર્ષ રૂપ એવા કેટલાંક પ્રશ્નો ઉદ્ભવે છે.
સૌધર્મકલ્પના બે સાગરોપમ આયુ કરતા પાંચમાં અનુત્તરનું ૩૩ સાગરોપમ આયુ જો અધિકતા દર્શાવતુ લાગે તો સાદિ અનંત એવી મોક્ષ સ્થિતિનો વિચાર કેમ નકરવો? .
-ઇન્દ્રિય ગ્રાહ્ય સુખમાં પણ સૌધર્મ કરતા અનુક્રમે પાંચમા અનુત્તર નુ સુખ અનુત્તર જ ભાસતું હોય તો ક્ષાયિક સુખવાળા સિધ્ધોનું જ ધ્યાન કેમ ન કરવું?
- પહેલા કલ્પ કરતા છેલ્લા કલ્પાતીત ની કાંતિ અનંતગણી જણાતી હોય તો મોક્ષ પ્રરૂપક-ઉદ્ઘાટક એવા અરિહંત પરમાત્માની કાંતિ કેવી હશે?
આ અને આવા વિભિન્ન પ્રશ્નો થકી અંતે તો શાશ્વત સુખઆદિ અનંત સ્થિતિવાળુ સિધ્ધપણું, વિશુધ્ધતમ વેશ્યા થકી મોક્ષની પ્રાપ્તિ આદિ ધ્યેયોજનજર સમક્ષ રહેવા જોઈએ.
OOOOOOO
(અધ્યાયઃ૪-સુગર) U [1] સૂત્ર હેતુ - સૌધર્માદિ વૈમાનિકો જે પૂર્વસૂત્રમાં જણાવ્યા તેઓની ગતિશરીર-પરિગ્રહ-અભિમાન એ ચાર વિષયમાં ઉપર-ઉપરના કલ્પમાં રહેલી હીનતા દર્શાવવા આ સૂત્રની રચના થયેલી છે. D [2] સૂત્રમૂળ-તિશારીપિપિપિમાનતો હિના:
[3] સૂત્ર:પૃથક્ષત્તિ શરીર - પ્રિઢ - અપમાનતઃ શ્રીના:
[4]સૂત્રસાર-ગતિ,શરીર,પરિગ્રહ અને અભિમાન આ ચાર વિષયો માં ઉપર ઉપરના દેવો ક્રમશઃહીનહીન હોય છે. U [5] શબ્દજ્ઞાનઃ
તિઃ ગમન કરવાની શકિત શરીર - અવગાહના શરીરની ઉંચાઈ પરિપક- વિમાનનો પરિવાર મિનિ:- અહંકાર, માન કષાય હીના:- (ક્રમશઃ) ઓછું-ઓછું.
[6]અનુવૃત્તિ-(૧) વૈમાનિ: ૪:૧૭ (૨)દેવા: ૪:૨ (૩) કુંપરિ ૪:૨૨ U [7] અભિનવટીકા- પૂર્વસૂત્ર સ્થિતિ પ્રભાવ આદિની ઉત્તરોત્તર અધિકતા દર્શાવતુ હતુ આ સૂત્રગતિ-શરીર-પરિગ્રહ-અભિમાન એચારમાં ઉપર-ઉપરના કલ્પના દેવો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org