Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૦
૩૭
-૬- આત્મસમાધિજ અનુપમ સુખનો જ તેઓ ઉપભોગ કરે છે. તેમનું મોહનીય કર્મ અત્યંત પાતળું પડેલું હોય છે. ક્રોધાદિ કષાય મંદ રહે છે. પરિણામે અપરિમિત સુખ-પરમ પ્રીતિ-સંતોષાદિને ધારણ કરીને રહેલા હોય છે.
પ્રશ્ન- જો તેઓ આટલા બધાં સંતુષ્ટ હોય અને આટલા અલ્પ વેદોદય વાળા હોય તો તેઓ બ્રહ્મચારી કેમ હોતા નથી?
× તેઓને ચારિત્રના પરિણામનો અભાવ હોય છે. - અવિર૨તિનો ઉદય હોય છે. માટે બ્રહ્મચારી હોતા નથી.
પ્રશ્ન- મૈં રે એવું સૂત્ર કેમ ન બનાવ્યું ?
7 પરે એવું સૂત્ર બનાવી શકાય તેનાથી ‘બાકીના માં પ્રવીચાર નથી’' તેમ જણાવી પણ શકાય છતા અપ્રવૌવાર શબ્દ દ્વારા સૂત્રકાર સંક્લેશ ની અલ્પતા અને સુખ સંતોષ ની અતિ
અધિકતા જણાવવા માંગે છે.
[] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભ:- સૂત્ર ૮-૯-૧૦ નો સંયુકતઃ
I
कतिविहाणं भंते परियारणा ? .. पञ्च विहा पण्णत्ता, तं जहा काय...फास..रूव...सह...मनपरियारणा... भवणवासि वाणमंतर जोतिसि-सोहम्मइसाणेषु कप्पेसु देवा काय परियाणा | सणकुमार माहिंदेसु कप्पेस फास परियारणा । बंभलोय लंतगेसु कप्पेसु देवा रूवपरियारणा । महासुकक सहस्सारेषु कप्पेमु देवा सहपरियारणा । आणयपाणयआरणअन्चुएसु देवा मण परियारणा । गवेज्जग अणुतरोववाइया देवा अपरियारगा : प्रज्ञा. ૫. ૩૪ ૧-૩૨૩/૧-૨ અન્યગ્રન્થ સંદર્ભઃ
(૧) બૃહત્ સંગ્રહણી ગાથા-૧૮૧,૧૮૨-વૃત્તિ
(૨) ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગ ૨૭-શ્લોક. ૫૬૪ થી ૫૬૭, ૫૭૨ થી ૫૭૪, ૬૩૬ [] [9]પધઃ
(૧)
(૨)
કલ્પધારી દેવલોકે વિવિધ વિષયો સાંભળી અધ્યાય ચોથે મન પ્રમોદે સૂત્ર રચના મેં કરી દેવ કલ્પાતીત સર્વે વિષય તજતા સ્થિર રહી પ્રવીચાર શબ્દ વિષય સમજી વાણી કર્ણે મે ગ્રહી
સૂત્રઃ૮-૯-૧૦ નું સંયુકત પદ્ય
ભવનપતિ વ્યંતર જયોતિષી દેવલોક મેં મર્ત્યસમા કામસુખો ભોગવે દેહથી પછીના બે બે ક્રમે યથા સ્પર્શરૂપને શબ્દ મનેકરી બાકી ક્ષીણ વિકાર બધા ક્રમશઃ એમ વિકાર રહિત છે. દશા ઉચ્ચ દેવોની
[] [10]નિષ્કર્ષ:- અચ્યુત દેવલોકથી ઉપરના દેવોને અપ્રવીચારી સર્વ પ્રકારે મૈથુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org