Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)બૃહતક્ષેત્ર સમાસ ગાથા ૩૯૫-૩૯
[9]પદ્ય- સૂત્રઃ ૧૪-૧૫નું સંયુક્રત પદ્યઃ(૧) મનુષ્યલોકે નિત્યગતિએ મેરુ ફરતા નિત્ય ફરે
રાત્રિ દિવસો પક્ષ માસે કાળ વિભાગો કરે (૨) મેરુ પ્રદક્ષિણા રૂપે નિત્ય જે ગતિશીલ તે
જયોતિષી દેવ થી એમ સમય નક્કી થાય છે. U [10]નિષ્કર્ષ - સૂત્ર ૧૩ તથા ૧૪ નો સંયુકત નિષ્કર્ષ
ઉપરોકત બંને સૂત્રોમાં જયોતિષ દેવના ભેદ, તેમના થકી કરાતી મેરુ પ્રદક્ષિણા, એ જ મુખ્ય વિષય છે. આ સૂત્રથી બહુ મહત્વની વાત સૂત્રકાર કહી જાય છે. (૧) ઇશ્વરની ઇચ્છા મુજબ સૂર્ય-ચંદ્ર વગેરે ચાલે છે કે રાત દિવસ થયા છે. તે ભ્રામક માન્યતાનું નિરસન
(૨)વર્તમાનકાલીન વૈજ્ઞાનિકો જે પૃથ્વીને ફરતી માને છે તે વાતની કપોળકલ્પિતતા
આ સૂત્રનો સ્પષ્ટ નિષ્કર્ષ એ જ છે કે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા એ પાંચ જયોતિષ્ઠ વિમાનો છે. તે મનુષ્યલોકમાં ચર છે. એટલે કે પરિભ્રમણ કરતાં છે, મનુષ્યલોકની બહાર સ્થિર છે. આ ભ્રમણ કરતા સૂર્ય ચંદ્રાદિને લીધે જ રાત્રિ-દિવસ થાય છે
આ સર્વે પદાર્થોનું સ્પષ્ટ ગણિત જે આગમોમાં ગણિતાનુંયોગ સ્વરૂપે અપાયેલ છે તે જોતા આપણી શ્રધ્ધા અતિ દૂઢ બને છે. શ્રધ્ધા સાથે સમ્યફ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આ સમ્યદર્શન અને જ્ઞાન જ ચારિત્ર સાથે મળતા મોક્ષમાર્ગ બની જાય છે.
OOOOOOO
અધ્યાય ૪ સૂત્રઃ૧૫) U [1]સૂત્રહેતુઃ- ઉપરોકત સૂત્રમાં જયોતિષ્ક દેવોની ગતિનો નિર્દેશ કર્યો છે. આ સૂત્ર-તે જયોતિષ્કની ગતિથી થતા કાળ વિભાગીકરણને જણાવે છે.
[2]સૂત્ર મૂળઃ-dવત:વાવમાWI: U [3]સૂત્ર પૃથક-તત્ ઋત: ૦િ - વિમા:
U [4]સૂત્રસાર -તે ચિર જયોતિષ્ઠ]વડે [રાત્રિ-દિવસ આદિ કાળ વિભાગ કરાયેલ છે.
[5]શજ્ઞાનઃતત્ - - તે (જયોતિષ્ક) વડે જીત: કરાયેલ #ાવમા :કાળ-વિભાગ -કાળની ગણતરી 1 [6]અનુવૃત્તિઃ (૧) જ્યોતિષ: સૂર્યાન્વન્દ્રમો દનક્ષત્રીજી તારબ્ધ ૪/૧૩
(२) मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके _U [7]અભિનવટીકા-મનુષ્યલોકમાં મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ આદિ અતીત, વર્તમાનઆદિ, સંખેય અસંખ્યય; આદિરૂપે અનેક પ્રકારે કાળવ્યવહાર થાય છે. મનુષ્યલોકની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org