Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના. સુજ્ઞ મહાશયે? આજકાલ દુનીયાની હવાને લીધે જૈનકામની અંદર દ્રવ્યાનુયોગસંબંધિ જ્ઞાન ઘણું જ ઓછું જોવામાં આવે છે. ઉપર્યુક્ત જ્ઞાન મેલવવાના સાધનો પૂર્વાચાર્યોએ પ્રાકૃત ભાષામાં અને સંસ્કૃત ભાષામાં સંગ્રહ કરી ઘણા ગ્રન્થ બનાવેલા છે, તે ગ્રન્થ ઘણા લાંબા અને ગુહ્ય અર્થવાળા હોવાથી અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો કંઠસ્થ કરવાને અશકિતમાન થયા. તેથી જો આ બધા ગ્રથને સારાંશ આવે અને ગ્રન્થ નાનો થાય, તો અલ્પબુદ્ધિવાળાને કંઠસ્થ કરવાને સુગમતા પડે. એવો વિચાર કરીને આજ કારણથી તેઓના ઉપકારની ખાતર ગ્રંથરૂપી સમુદ્રને મળીને તેમાંથી તસ્વાર્થસૂત્ર રૂપી રત્ન શ્રીમાનું ઉમાસ્વાતિવાચકજીએ શોધી કાઢ્યું. તે સૂત્રરૂપી રતને જેન કેમ કંઠસ્થ કરવા લાગી. જેમ જેમ તેને પ્રકાશ હદયની અંદર પડતે ગો તેમ તેમ ઘણા દિવસથી એકઠું થયેલું અજ્ઞાનરૂપી અંધારૂ નાશ થતું ગયું. સૂત્રરૂપી રત્નને કંઠસ્થ કરીને પણ જ્યારે સમજવાની શક્તિ રહી નહિ ત્યારે તે પછીના પૂર્વાચાર્યોએ તે સૂત્રનો વિસ્તારથી અર્થ કરવા માટે સંગ્રહણી, ક્ષેત્રસમાસ, જીવવિચાર, દંડક, નવતત્વ અને કર્મગ્રન્થ આદિ પ્રકરણ બનાવ્યા, જેથી તે પ્રકરણે પણ જેન લેકે કંઠસ્થ કરીને યથાશક્તિ જ્ઞાન મેળવતા રહ્યા. હવે પ્રકરણમાંથી ક્ષેત્ર સમાસ અને સંગ્રહણી મોટા પ્રમાણના હેવાથી ધીમે ધીમે લેકે તે કંઠસ્થ કરવાને અશક્ત થયા તેથી તે પ્રકરણનું જ્ઞાન ઘણુંજ ઓછું થતું ગયું. તેને પ્રચાર કરવા માટે આગામે દ્ધારક આચાર્ય શ્રી આન સાગર સૂરીશ્વરજીએ ઘણે ભાગે તે બન્ને મેટા પ્રકરણમાંથી ટુંક અને નાના નાના સુત્રરૂપે સંસ્કૃત ભાષામાં તવાઈની અંદર જે જે વિષનિ અવશેષતારહી હતી તેનું પરિશિષ્ટ બનાવી જેના કામની અંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 172