Book Title: Shant Sudharas Sankshep Author(s): Kunvarji Anandji Publisher: Kunvarji Anandji View full book textPage 3
________________ ઉ. વિનયવિજયજીકૃત પદ ( રાગ કાપી ) કિસકે ચેલે કિસકે પુત્ત, આતમરામ અકિલા અવધૂત, છઉ જાનલે. અહા મેરે જ્ઞાનીકા ઘર સૂત્ત જીઉ જાનલે, દિલ માનલે. ૧. આપ સવારથ મિલિયા અનેક, આયે ઇકેલા જાવેગા એક. જીૐ૦ ૨. મઢી ગિરદકી કે ગુમાન, આજ કે કાલ ગિરેગીર નિદાન,જી૦ ૩. તિસના પાવડલી બરજોર, બાબુ કાહેકુ સાચા ન ગેાર. જી૬૦ ૪. આગિપ અંગીઠી નાવેગી સાથ, નાથ ચલેગે ખાલી હાથ. જી૬૦ ૫. આશા ઝેલી પત્તર લેાભ, વિષય શિક્ષા ભરી નાયા થાભ. જી૬૦ ૬. કરમકી કથા ડારા દૂર, વિનય વિરાજે સુખ ભરપૂર. જીઉ જાનલે. ૭. ૧ માટીની મઢી—આ શરીર. ૨ પડી જશે-નાશ પામશે. ૩ તૃષ્ણા. ૪ મેાટા જોરવાળી. ૫ આગળ ચાલતી અગ્નિ. હું આશારૂપ ઝાળી, લાલરૂપ પાત્ર તે વિષયરૂપ ભિક્ષા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 238