Book Title: Shalibhadra Mahakavyam Author(s): Muktichandravijay, Munichandravijay Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali View full book textPage 6
________________ श्री शालिभद्र महाकाव्यम् • આસો સુદ-૧૦, તા. ૦૨-૧૦-૨૦૦૬ દશેરા સોમવારે સોનેરી પ્રભાતે વિશાળ નવકાર નગરીમાં ઉત્સાહમય વાતાવરણ વચ્ચે શ્રી ઉપધાન તપનો શુભારંભ, દ્વિશતાધિક આરાધકોનો મંગલ પ્રવેશ. • કા.વ.-૧૪, ઉપધાન-માળારોપણ પ્રસંગે માળની ઊંચી બોલીઓ તથા વિવિધ દાતાઓ તરફથી ૭-૮ ઉપાશ્રયના નિર્માણની ઘોષણા. બે-ત્રણ ઉપાશ્રયના નિર્માણનો લાભાર્થી સામખીયાળી સંઘ પણ. • કા.સુ.-૧ બેસતા વર્ષે નૂતન ઉપાશ્રયમાં પૂજ્યોના શ્રીમુખે માંગલ્યપ્રદ માંગલિક શ્રવણ બાદ ઉનાળુ વેકેશનઆગામી મે મહિનામાં સામખીયાળીમાં પૂજ્યોની નિશ્રામાં ટીનેજર્સ સંસ્કાર શિબિર તથા સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં કન્યા શિબિરની થયેલી જાહેરાત. તા. ૧૭-૧૧-૨૦૦૬, કા.વ.-૧૨, શુક્રવારે પ.પૂ. તપસ્વી મુનિરાજશ્રી અજિતવર્ય વિ.મ.સા.ના સળંગ ૫૦૦ આયંબિલની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ - ઉત્સવ. • આવા ચિરસ્મરણીય ચાતુર્માસિક અનુષ્ઠાનની અનુમોદનાર્થે અમારા સંઘ તરફથી પૂજ્ય પંન્યાસજી શ્રી મુક્તિચન્દ્રવિજયજી તથા પૂજ્ય પંન્યાસજી શ્રી મુનિચન્દ્રવિજયજી દ્વારા સંપાદિત અનૂદિત ‘શ્રી શાલિભદ્ર મહાકાવ્યમ્'ની દ્વિતીય આવૃત્તિના પ્રકાશનમાં આર્થિક સહયોગી બનતાં આનંદ અનુભવીએ છીએ. લિ. : મે.ટૂ. ડુંગરશી નારણભાઇ ગડા વેરશી ગોપાલભાઇ ગાલા માલશી લખધીરભાઈ ગડા હેમરાજ ખેતશીભાઇ સાવલા હરખચંદ ખીમજીભાઇ ગડા ચાંપશી આણંદજીભાઇ ગડા રાઘવજી ગુણશીભાઇ ગડા TRERERERERY: TRERER || ૬ ||Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 624