Book Title: Shalibhadra Mahakavyam
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Samkhiyali Jain Sangh Samkhiyali
View full book text
________________
शालिभद्र महाकाव्यम्
ઉદારતાનો ગુણ તો એટલો બધો વિકસેલો હતો કે તેમણે એક વખતે ડેલાવાળા સૌભાગ્યવિજયજી મહારાજને પોતાના શિષ્ય રત્નવિજયજી પણ સોંપી દીધેલા.
આવી મહાન ઉદારતાના સ્વામી, પ્રકાંડ જયોતિર્વેત્તા મુનિશ્રી પદ્મવિજયજી ૬૮ વર્ષની વયે વૈ.સુ. ૧૧ની સાંજે પલાંસવા મુકામે કાળધર્મ પામ્યા. એમના ઉત્તરાધિકારી તરીકે પૂજય દાદાશ્રી જીતવિજયજી મ.સા. આવ્યા... જેમણે કચ્છ વાગડ પ્રદેશમાં ધર્મ સંસ્કારોનું કાર્ય-પોતાના ગુરુદેવનું કાર્ય સહર્ષ ઉપાડી લીધું.
વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજય દાદાશ્રી પદ્મવિજયજી મ.સા.ને અગણિત વંદન...!
૪૮૪૪8 | 8282828282828282828282828282
828282828282828282828282828282828282
|| ?? ||

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 624