Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
શ્રી સંધરક્ષા કરે દેવ ભકયા, સુરાસુર દેવ૫દ પ્રશકયા, સદા દિઓ સુંદર બેધ બીજ, સધર્મ પામે ન કિમે પતિજ.
તેરસની રતુતિ. ' શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર–એ દેશી.
પઢમ જિણેસર શિવ પદ પાવે, તેરસે અનુભવ એપમ આવે, સકલ સમિહિત લાવે શાંતિનાથ વળી મોક્ષ સીધા, દર્શન જ્ઞાન અનંત સુખ પાવે, સિદ્ધ સ્વરૂપે થાનાભિરાય ભરૂદેવી માત, ઋષભદેવના જે વિખ્યાત, કંચન કમળ ગાત; વિશ્વસેન નૃપ અચિરા માત, સેવો શાંતિ જગતના તાત, જેહના શુભ અવદાત.
પત્ર ચંદ્ર શ્રેયાંસ જિને, ધર્મ સુપાસ જે જગજન ઇશા, સંયમ લે શુભ લેશા, વીર અનંત ને શાંતિ મહીશા, જન્મ થયા એહના સુગીસવીચા અછત જિનેશા એકાદશ કલ્યાણક હિસા, જસ દિન સ અમર મહીશા, પ્રણમે જેની સદિશા, સકલ નિસર ભવન, દિનેસા, મદન માનનિર્મથન મહેશા તે સે વસવાલીસા. ૨ તેર કાઠિયાને જે ગાળે, તેર ક્રિયાના સ્થાનક ટાળે, તે આગમ અજુવાલે તેર સયોગીના ગુણ ઠાણ, તે પામીને ઝાએ ઝાણ તેને કેવલ નાણ; ભકિતમાન બહુમાન ભણજે, આશાતના તેહની ટાલી, જિન મુખ તેર પદ લીજે, ચાર ગુણા ને તેર

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636