Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 617
________________ સુરકુમારી સુરપતિ ભાવે, મેરૂ રોગે સ્થાપીએ; પ્રભાતે પૃથ્વીપતિ પ્રદે, જન્મ મહોત્સવ અતિ કર્યો; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વરો. ૪ પિશ વદી એકાદશી દિન, પ્રવજયા જિન આદરે; સુર અસુરરાજ ભક્તિ રાજ, સેવના ઝાઝી કરે, કાઉસગ કરતા દેખી મઢે, કીધ પરિસહ આકરા નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૫ તવ ધ્યાન ધારારૂઢ જિનપતિ, મેધ ધારે નવિ ચલ્યો, ત્યાં ચલિત આસન ધરણ આયે,કમઠ પરિસહ અટક; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પર, નિત્ય જાપ જપીએ પાપખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૬ કર્મ પામી કેવળ જ્ઞાન કમળા, સંઘ ચઉવિહ સ્થાપીને, પ્રભુ ગયા મેક્ષે સમેતશીખરે, માસ અણસણ પાળીને શિવ રમણી રંગે રમે રસીઓ, ભવિક તસ સેવા કરો, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શંખેશ્વર. ૭ ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણ જલોદર ભય ટળે રાજ રાણી રમા પામે, ભકિત ભાવ જો મલે; કલ્પતરૂ અધિક દાતા, જગત ત્રાતા જપ કરો નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામીનાથ શંખેરે. ૮ વઢીઆર દેશે નિત બિરાજે, ભવિક જીવને તારતા, જરા જર્જરીભૂત યાદવ, સૈન્ય રોગ નિવારતા

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636