Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 610
________________ ૫૭૫ પાર્લારી ચરણં ચ મેક્ષમગમત, પદ્મપ્રમાખ્ય પ્રભુ ઇત્યેતદૃશકે ચ યત્ર દિવસે, કલ્યાણકાનાં શુભ જાત સંપ્રતિ વર્તમાનજિન-પદઘુમહામંગલમ. સાંગોપાંગમનંતપર્યાવગુણોપેત સદે પાકે, એકાદશ્ય પ્રતિમાશ્ચ યત્ર ગદિતા, શ્રદ્ધાવતાં તીર્થપે; (સિદ્ધાંતાભિધતીર્થપે, સિદ્ધાંતાભિધભૂતિવિજયતે, બિભ્રત સદકાદશાચારાગાદિમયં વપૃવિલસિત, ભકત્યા નુતં ભાવતઃ ૩ વૈરાટયા વિદધતિ મંગલનતિ, સદર્શનાનામિ શ્રીજન્મદિલજિનેશશાસનરસુદ કુબેરનામા પુન દિપાલ ગૃહયક્ષદક્ષનિવહા, સર્વેડપિ યે દેવતા, તે સર્વે વિદધાતુ સૌખ્યમતુલં, જ્ઞાનાત્મના સૂરીણાં. બારસની રતુતિ. શ્રેય શ્રિય મંગલ કેલિસદ્ધ-એ દેશી જે દ્વાદશીને દિને જ્ઞાન પામ્યા, અર સુત્રત ચરણ સુરેંદ્ર નામ્યા; મલ્લી લહે સિદ્ધિ સંસાર છોડી, વિમલ ચ્યવન વંદુ બિહું હાથ જોડી. પ પ્રભુ શીતલચંદ્ર ભાયા, સુપાસ શ્રેયાંસ ચવે નમિરાયા; અભિનંદન શીતલ ચરણ જાન, ઈમ તેર કલ્યાણક વર્તમાન. ભિક્ષુ તણી જે પ્રતિમા છે બાર, તે દ્વાદશાંગી રચના વિચાર; ઉપાંગ બારહ અનુગ દ્વાર, છ છેદ પન્નાદસ મૂલ ચાર.

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636