Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
૫૮૬ ૯૬ શ્રી સુલસા શ્રાવિકાની સઝાય. (ઈણ અવસર એક આવી જંબુકી એ દેશી),
ધન ધન સુલસા સાચી શ્રાવિકીજી, જેહને નિકાળ ધર્મનું ધ્યાન રે; સમકિતધારી નારી જે સતીજી જહને વીર દિયા બહુ માન રે. ધન ધન
એક દિન અંબડ તાપસ પ્રતિબોધવા છ, જપે એહવું વીર જિણેશ રે નયરી રાજગૃહી સુલસા ભણજી, કહેજો અમારો ધર્મ સંદેશ રે. ધન
સાંભળી અંબડ મનમાં ચિંતવેજી, ધર્મલાભ ઈશજી વયણ રે; એહવું કહાવે જિનવર જે ભણુજી, કેવું રૂડું દઢ તસ સમકિત રયણ રે. ધન
અંબડ તાપસ પરીક્ષા કારણે આવ્યો રાજગૃહીને બાર ર, પહેલું બ્રહ્મારૂપ વિવ્યું છે, વૈક્રિય શક્તિતણે અનુસાર રે. ધન
પહેલી પળે પ્રગટ પેખીનેજ, ચૌમુખ બ્રહ્મ વંદન કરેડ રેસઘળી રાજ પ્રજા સુલસા વિનાજી, તેને આવી નમે કર જેડ રે. ધન :
૫ - બીજે દિન દક્ષિણ પાળે જઈજી, ધરી કૃષ્ણ અવતાર રે, આવ્યા પુરજન તિહાં સઘળા મળી છે, નારી સુલસા સમકિત ધાર રે. ધન
ત્રીજા દિવસે પશ્ચિમ બારણે જ, ધરીયું ઈશ્વર રૂપ મહંત

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636