Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 631
________________ તુજ સરી પુરજ મારી લાડકેતાતની ખબર ન લેતા દેશ વિદેશ છે, અને સુખ વિલાસે તુ હી રંગ મહેલ માં, 2ષભજી તે વનમાં વિરૂએ વેષ, મા. ૩ ખરા બપોર રે ફરતા ગૌચરી, શીર ઉઘાડે પાપ અડવાણે યજો, અરસ નીરસ ઉના જળ મહેલા કપડાં ધર ઘર આગણ ફરતો હીંડે સોય છે. મારા બાલ લીલા મંદીરીએ રમતો આંગણે, યક્ષ વિદ્યાધર સોહમ ઇંદને સંગ જે, હું દેખી મન માહી હેડે હસતી, ચોસઠ ઇંદ્ર આવી કરતા ઉલગ છે. મારુ મારા સુખડરે સુત સાથે ગયાં, દુઃખના હેડે ચડી આવ્યાં છે પૂર જે પૂરવની અંતરાય તે આજ આવી નહી, કેઈ વિધિ કરીને ધીરજ રાખું ઉરજો. માત્ર ૬ પુરી અયોધ્યા કેરો સુત તું રાજીઓ, રાજ ખાધ મંદીર બહાળે પરિવાર, રાજધાનીના સુખમાં તાત ન સાંભરે, રાત દિવસ રહેતે રંગ મહેલ મેઝાર છે. ભા. ૭ સહસ વરસ કષભજીને ફરતાં વહી ગયાં, હજુ ખબર નહિ સંદેશો નહિ નામ જે એવું જે કઠણ તે હેયું કેમ થયું, સુગુણ સુતનાં આવા કામ ન હોય છે. મા. ૮ ખબર સુભટ બહલા મકલી, " તાત તણી ગતિ શી શી હેય જજે, સેવકના સવામીને એટલું કહાવ એ, નીજ માતા નીત નીત વાટલડી જોય છે. મારુ

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636