Book Title: Prachin Stavan Sazzayadi Sangraha Author(s): Maneklal Nagardas Mehta Publisher: Maneklal Nagardas Mehta View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્રોમાં અનેખી ભાત પાડતું વિદ્યુલતા સતી ચરિત્ર તથા ગહેલી સંગ્રહ. આ ચરિત્રમાં એક ધાર્મિક સરકાર પામેલી અબળા-સ્ત્રી પણ મુશ્કેલીના પ્રસંગમાં પિતાના મનને અડગ રાખી સાસુ સસરાએ પણ કેવી રીતે ધાર્મિક માર્ગમાં જોડે છે તેનું અને લગ્ન પછી તરત જ પતિના આકસ્મિક મરણ પામવાના બનાવથી મન ઉપર કાબૂ રાખી અનેક મુશ્કેલીઓમાંથી ભાગ કાઢી દેવીએ હરણ કરેલ પતિને કેવી રીતે આ પાછો મેળવે છે તેનું અસરકારક વર્ણન કરેલું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં જયોતિષ સંબધી જાણવા લાયક હકીકત તથા મહુલીઓ આપવામાં આવી છે. ક્રાઉન સબ પેજી બાર ફારમ કિંમત સવા રૂપિઓ. પ્રાપ્તિસ્થાન –મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ કે. ફતાસાની પોળના નાક ઢાળમાં અમદાવાદ. જી. * - -* For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 643