________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૨૪ તીર્થકરાનાં, દિવાળી વગેરે પનાં, સિદ્ધાચલાદિ તીર્થોનાં સ્તવને મુખ્ય છે. આ સાથે શ્રી આનંદઘનજી મહારાજ કૃત આખી ચોવીસીનાં સ્તવને આપવામાં આવ્યા છે. તેમજ મહાવીર સ્વામીનું હાલરડું પણ દાખલ કર્યું છે.
૩ વિભાગ ત્રીજો–આ વિભાગમાં સ્તવમાં ઢાળીયાં આપવામાં આવ્યાં છે. કુલ સંખ્યા ૨૮ છે. તેમાં બીજ વગેરે તિથિઓનાં ઢાળીયાં, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરે ૫ર્વનાં ઢાળીયાં, દશ પચ્ચકખાણુનાં, છ આવશ્યકનાં, વર્ધમાન તપનાં, સિદ્ધચક્રનાં, તેમજ મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણકનાં ઠળીયાં મુખ્ય છે. તે ઉપરાંત આ વિભાગમાં શ્રી શત્રુંજય ઉદ્ધાર, શ્રી શત્રુંજય તીર્થમાલા, પુણ્ય પ્રકાશનું સ્તવન, ચાર શરણું, શ્રીગેડી પાર્શ્વનાથના અધિકારે મેઘાશાનાં ઢાળીયાં વગેરે ઉપગી વિષય દાખલ કરવામાં આવ્યા છે.
૪ વિભાગ ચે –આ વિભાગમાં થેયે-સ્તુતિઓ આપવામાં આવેલ છે તેની સંખ્યા ૩૩ છે. તેમાં પણ મુખ્યતાએ બીજ વિગેરે તિથિઓની, શ્રી સીમંધર જિનની, દીવાળી વગેરે પર્વની, રહિણી વગેરે તપન, નંદીશ્વર દ્વષિની વગેરેની સ્તુતિએ આપવામાં આવી છે.
૫ વિભાગ પાંચમે–આ વિભાગ પરચુરણ વિભાગ તરીકે દાખલ કર્યો છે. આ વિભાગમાં પ્રથમ વિભાગમાં આપેલા પ્રભુ આગળ બેલવાના દૂહા વગેરેમાં ઉમેરો કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ૧૬ તેમજ આ વિભાગમાં ૧૬ લેકે ઉમેર્યા છે. તે ઉપરાંત સ્તુતિ વિશી
For Private and Personal Use Only