Book Title: Prachin Stavan Sazzayadi Sangraha Author(s): Maneklal Nagardas Mehta Publisher: Maneklal Nagardas Mehta View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે તદન નવી શૈલીથી બહાર પડી ચુકેલ છે. કડીબદ્ધ કર દેવવંદનમાળા જ જેમાં જ્ઞાન પંચમીનાચીમાસીના–મીન એકાદશીના-ચૈત્રી પુનમના તથા દિવાળીના દેવવંદન વિધિ સાથે આપવામાં આવેલ છે. ખાસ જાણકાર પાસે જેમ બને તેમ શુદ્ધ કરાવીને છાપવામાં આવેલ છે. સાથે દેવવંદનના રચનાર આચાર્યોને ઢક પરિચય તેમજ દરેક દેવવંદનની કથાઓ સરળ ભાષામાં અને સુંદર શૈલીમાં આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કોઈ તરફથી બહાર નહિ પડેલ એવી કડીબદ્ધગોઠવણું આ પુસ્તકની ખાસ વિશિષ્ટતા છે. ઉંચા ગ્લેજ કાગળમાં પાકું બાઈન્ડીંગ. કીંમત રૂ. ૩-૦-so લખે-મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ, છે. તાસાની પિળના ઢાળમાં હાજર For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 643