________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ગીથા ૨૮ આપી છે. શ્રી શત્રુંજયના ૨૧ નામના ખમાસમણના
હા ૩૯ આપી દીક્ષાની કવ્વાલી આપી છે. તે ઉપરાંત ઉપયોગી ચિત્યવંદનો આપ્યાં છે. વિશેષમાં શ્રી ગૌતમ સ્વામીને રાસ, બાવીસમા તીર્થકર શ્રીનેમનાથને સલેકે દાખલ કરેલ છે. તે ઉપરાંત મુહપત્તિના પચાસ બેલ, પંચ પરમેષ્ટીનાં ૧૦૮ ગુણે, સજીવ નિજીવ સૃષ્ટિ વિચાર, આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ, સમકિતનું સ્વરૂ૫, નિગનું સ્વરૂપ વિગેરે આપ્યું છે.
૬ વિભાગ છો–આ વિભાગમાં સજઝાયોને સંગ્રહ છે. કુલ (૦) સઝા આપી છે. તેમાં બીજ વગેરે તિથિઓની સઝા, વૈરાગ્યની સજઝાયે, વર્ધમાન તપની, તેર કાઠીયાની, ગજસુકુમાલની, એલચીપુત્રની, ધના શાલી ભદ્રની, મેતારજ મુનિની વગેરે મુખ્ય મુખ્ય ઉપયોગી સઝાયો આપી છે. તે ઉપરાંત શ્રી દશ વૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનની તેમજ પાંચ મહાવ્રતની સજા આપવામાં આવી છે.
એ પ્રમાણે છ વિભાગોના વિષને સાર અહીં આપ્યો છે. સંપૂર્ણ હકીકતને ખ્યાલ આની પછી આપવામાં આવેલ અનુક્રમણિકા જેવાથી આવશે. અનુક્રમણિકામાં ચિત્યવંદન વગેરેના દરેક વિષયનું આદિ પદ, તેમજ ગાથાની સંખ્યા પણુ, આપવામાં આવી છે.
For Private and Personal Use Only