Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
८४]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૩૨
भवत्येकाग्रमित्यतो न प्रत्यर्थनियतम् ।
योऽपि सदृशप्रत्ययप्रवाहेन चित्तमेकाग्रं मन्यते तस्यैकाग्रता यदि प्रवाहचित्तस्य धर्मस्तदैकं नास्ति प्रवाहचित्तं क्षणिकत्वात् । अथ प्रवाहांशस्यैव प्रत्ययस्य धर्मः स सर्वः सदृशप्रत्ययप्रवाही वा विसदृशप्रत्ययप्रवाही वा प्रत्यर्थनियतत्वादेकाग्र एवेति विक्षिप्तचित्तानुपपत्तिः । तस्मादेकमनेकार्थमवस्थितं चित्तमिति ।।
यदि च चित्तेनैकेनानन्विताः स्वभावभिन्नाः प्रत्यया जायेरनथ कथमन्यप्रत्ययदृष्टस्यान्यः स्मर्ता भवेत्, अन्यप्रत्ययोपचितस्य च कर्माशयस्यान्यः प्रत्यय उपभोक्ता भवेत् ? कथंचित्समाधीयमानमप्येतद्गोमयपायसीयन्यायमाक्षिपति ।।
किं च स्वात्मानुभवापह्नवश्चित्तस्यान्यत्वे प्राप्नोति । कथम् ? यदहमद्राक्षं तत्स्पृशामि यच्चास्प्राक्षं तत्पश्याम्यहमिति प्रत्ययः सर्वस्य प्रत्ययस्य भेदे सति प्रत्ययिन्यभेदेनोपस्थितः । एकप्रत्ययविषयोऽयमभेदात्माहमिति प्रत्ययः कथमत्यन्तभिन्नेषु चित्तेषु वर्तमान सामान्यमेकं प्रत्ययिनमाश्रयेत् ? स्वानुभवग्राह्यश्चायमभेदात्माहमिति प्रत्ययः । न च प्रत्यक्षस्य माहात्म्यं प्रमाणान्तरेणाभिभूयते । प्रमाणान्तरं च प्रत्यक्षबलेनैव व्यवहारं लभते । तस्मादेकमनेकार्थमवस्थितं च चित्तम् ॥३२॥
| વિક્ષેપો નિવારવા માટે એક તત્ત્વને અવલંબતા ચિત્તનો અભ્યાસ કરવો જોઈએ. જે (બૌદ્ધો)ના મત પ્રમાણે પ્રત્યેક પદાર્થ માટે નિયત કરેલું જુદું, માત્ર જ્ઞાનરૂપ અને ક્ષણિક ચિત્ત છે, એને બધું ચિત્ત એકાગ્ર છે, વિક્ષિપ્ત છે જ નહીં, પરંતુ જો એને બધા પદાર્થો તરફથી પાછું ખેંચીને એક તત્ત્વમાં સમાહિત કરવામાં આવે, તો જ એકાગ્ર થતું હોય, તો એ પ્રત્યેક પદાર્થ માટે નિયત જુદું જુદું ચિત્ત નથી.
वणी, समान प्रत्ययप्रवाणी (मे. स२५वियाराथी) ચિત્તને એકાગ્ર માને છે, તેના મનમાં એકાગ્રતારૂપ ચિત્તનો પ્રવાહ ચિત્તનો ધર્મ હોય, તો (એમના મતે) ચિત્ત ક્ષણિક હોવાના કારણે આવું સમાન વિચારપ્રવાહવાળું ચિત્ત નથી. અને જો આ પ્રવાહના એક અંશરૂપ પ્રત્યય (न)नो धर्म (मेत) होय, तो घi शानो समान वियारोनो प्रवाह