________________
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
પર
[ તત્વતરં સ્વાભાવિક છે, પણ તમારા જેવા વિદ્વાને તેમ કરવું જોઈએ નહિ. સદર પ્રશ્ન–વાક્યના ઉત્તરમાં પરગચ્છીને એવી આપત્તિ આપવામાં આવી છે કે-જે તમે પુનમનું અનુષ્ઠાન કહેશે તે પાક્ષિક અનુષ્ઠાનને લોપ થશે, અને જે ચૌદશનું અનુષ્ઠાન કહેશે તે ચેક મૃષાવાદ થશે.' (જૂઓ પાછળ પ્રસ્તુત ગાથાની ટીકા.) આમાં “એક દિવસે એક જ અનુષ્ઠાન કરાય.” તે ઇસારે સરખો પણ ક્યાં કર્યો છે? “ પુનમમાં જે ચૌદશ પૂરી થતી હતી અને પુનમની જ પકિન હેઈ ચૌદશનું અનુષ્ઠાન એમાં સમાતું હેત તે, પરગચ્છીને પુનમે ચૌદશ કરવામાં કશી આપત્તિ ન આવત,-એટલે એ પ્રશ્ન અને ઉત્તરવાયને વનિ છે. એ પ્રશ્નવાકયથી એક દિવસે એક જ અનુષ્ઠાન કરાય”—એવું તમે જે સમજ્યા છે તે તમારૂં સમજવું શાસ્ત્રના સદથને અનર્થ કરનારું છે. એ પ્રશ્નવાય અને તેનાથી આપવામાં આવેલી આપત્તિ એ બન્નેનું ખરું તત્વ એ છે કે –
તિથિભોગ જેમાં સંપૂર્ણ થતું ન હોય તે દિવસે તે તિથિનું અનુષ્ઠાન કરાય જ નહિ. એક દિવસે જે એક તિથિગ પૂરે થતું હોય તે તે એકનું અનુષ્ઠાન કરાય, જે બે તિથિના ભેગ પૂરા થતા હોય તે તે બને તિથિનું અનુષ્ઠાન કરી શકાય છે. તેમાં જે તિથિનું અનુષ્ઠાન પ્રબલ હેય તેને મુખ્ય પદ આપી બીજાને તેમાં સમાવેશ કરાય છે. આ જ વાતને શાસ્ત્રકારે “અનુષ્ઠાન ભેગું સમાવે છે ત્યારે તેને તપ કેમ જુદે કરી અપાય છે?'—એ મતલબની પરવાદીની શંકાનું નિરાકરણ કરતાં તપ જુદે કરી આપવાનું