________________
ગાથા ૧૭ મી]
૧૬૩
કે-ચેાથના છેલ્લા અવયવ અને પાંચમના પહેલા અવયવ વચ્ચે કશું જ અંતર નથી. વસ્તુ આટલી બધી સ્પષ્ટ હાવા છતાં પાંચમની ક્ષયવૃદ્ધિએ ચેાથ પલટાવવાના જો આગ્રહ સેવાય તે તે ઘણા જ અનિષ્ટ અને અહિતકર છે, એવુ કોઈ પણ સહૃદયને લાગ્યા વિના નહિ રહે.
અઠ્ઠમ કેમ કરવા ?
(પ્રશ્ન )-તમાએ લખાણુથી વસ્તુ ખૂબ સમજાવી. એ ઉપરથી સિદ્ધ થઈ જાય છે કે–અનતરપૂર્વ પશુ ચેાથ અને પાંચમની આરાધના વચ્ચે લેવાનું નથી, પણ ચેાથ-પાંચમ તિથિ વચ્ચે લેવાનુ છે, પાંચમની આરાધના તે જો તે આખી હાય તા ચેાથ પછી બીજે દિવસે થાય, ક્ષય હાય તા ચોથમાં મળી જાય, વૃદ્ધિ હાય તે વચમાં પહેલી પાંચમ ખાલી રહીને બીજી પાંચમે થાય. આવી શાસ્ત્ર અને યુક્તિસિદ્ધ વાતમાં શંકા કરવી તે સૂર્યની હયાતીમાં શંકા કરવા ખરાખર છે. હવે હું એ પૂછવા માગું છું કે-શ્રી હીરપ્રશ્નમાં ભૂખ્યવૃત્તિએ જે ત્રીજ-ચેાથ- પાંચમના અટ્રૅમ કરવા લખ્યું છે, તે તમે પહેલી પાંચમને વચમાં ખાલી રાખશે તેા શી રીતે થશે?
(ઉત્તર )- ભાગ્યવાન ! આવી નિર્માલ્ય શકાએ શું કામ કરે છે ? તે જે હ્યું છે તે તે આખી પાંચમ હાય તેને માટે ક્યું છે. તમે જો એ પાને સ` પ્રસંગ માટે પકડશે। તે તમને બકરૂં કાઢતાં ઊંટ પેસાડવા જેવું થશે. એ જ શ્રી હીરપ્રશ્નમાં ક્ષીણુપ’ચમીના તપ પૂર્વતિથિમાં