________________
૨૨૮
[ તવંતરે
मन्निज्जइ सो णिउणो,
घोसिज्जइ जेण णिउणमति इत्थं । पाइस्सइ विसमम्हे, मरणं तस्सेव नो अम्हं॥४२॥
()-તેને નિપુણ માનવો જોઈએ, કે જે નિપુણ બુદ્ધિવાળો ઉંચા સ્વરે લેકને એમ જણાવે છે કે-અમને ઝેર પાશે તેનું જ મરણ થશે પણ અમારું નહિ થાય.” બીજો એ કેણુ સુજ્ઞ પુરૂષ હોય કે જે આવું કહી શકે. - ઉપરોક્ત વિચાર ધરાવનારાઓ આ કેટિના માણસે છે, એમ ગ્રન્થકાર મહાશયનું કહેવું છે જરા
ગાથા ૪૩ મો: “અમારે ગચ્છ !' તેઓના હદયમાં બીજે પણ વિચાર શો રમતો હોય છે તે દેખાડે છે– अम्हे गणआलंबणभूआ अम्हाण एस गच्छो वि । मोहंधयारअंधा, एवं मुणिऊण चिटुंति ॥४३॥
(પ્ર)–તેઓ એમ વિચારે છે કે-અમે ગચ્છના આલંબનભૂત છીએ અને આ અમારો ગચ્છ પણ છે.” બસ આવું માનીને તેઓ મેહરૂપી અંધકારમાં અંધ થઈને રહેનારા છે.
શ્રી ગ્રન્થકાર મહારાજ આથી એમ સૂચવે છે કેપિતાની મેટાઈ કે પિતાને સમુદાય કિંવા અનુયાયીઓનું જેર છે, એમ માનીને પણ આગમથી વિપરીત પ્રરૂપણા અને પ્રવૃત્તિ કરવાને કદાગ્રહ રાખનારા મેહાંધકારમાં આથી રહેલા છે. આ૪૩