________________
ગાથા ૨૭ મી ]
૧૬૭
(ઉત્તર)-તેને પણ એ જ કહેવાનું કે- પાછળ બતાવ્યા પ્રમાણે તમારી માન્યતામાં ઘણા જ દોષો આવે છે. પાંમમને બદલે ત્રીજની વૃદ્ધિ નહિ હાવા છતાં તે અંગીકાર કરવી તેમાં પણ ભયંકર મૃષાવાદ છે, માટે તે તજી દઇને શાસ્ત્રાનુસારિ સત્ય માન્યતા કરે.' તમે પાંચમ પતિથિ છે તેથી તેની વૃદ્ધિ હેાવા છતાં માનવાનું ના કહેા છે અને તેને બદલે તેની પૂર્વે ચેાથ પ્રબલ પવતિથિ હાવાથી તેની વૃદ્ધિ ન થઇ શકે એવા મત ધરાવી ત્રીજની વૃદ્ધિ કરે છે, તે રૂઢિથી કે યુક્તિથી ? જો રૂઢિથી કહેશે તેા હાલની રૂઢિ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવાની તે નથી જ, વધારે નહિ તે ત્રણ-ચાર પેઢીથી પણ જે આખી સમાજમાં એકમતે ચાલતું હોય, તે તેને આપણે ખરી કે ખેાટી પણ રૂઢિનું નામ આપી શકીએ. ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાનું તમારા શિવાય પૂર્વેના કોઈ પણ પેઢીથી ચાલતું આવ્યું નથી અને તમારૂં કરેલું પણ આખા ગચ્છમાં કદી એકમત થયું નથી. પછી તેને રૂઢી કે પરંપરા તરીકે પણ શી રીતે ઓળખાવાય ? આખા ગચ્છમાંથી અત્યારે તમે જે કરી લે તેને રૂઢી કે પર’પરાનું નામ આપે, તે દ્રશ્ય અને ભાવથી જે દેખતા મનુષ્ય હશે તે તે કાઇ નહિ જ માને.
ત્યારે જો યુક્તિથી તેમ કરવાનુ તમે કહેતા હાય કેપૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે, માટે ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ થવી જોઈએ.’ તે તમારી એ યુક્તિ પ્રમાણે પાછળ બતાવ્યુ