Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ દાદાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર, રહેતા હતા. જેમને શીલ સુધી ગુલાબ સમાન ગુલામમાઇ નામનાં ધર્મ પત્ની હતાં. પતિ પત્ની ઉભય શ્રીજિનધર્મનાં પરમભક્ત હતાં. સતાષપૂર્વક ગૃહસ્થાવાસનું પાલન કરતાં જિનભક્તિ, ગુરૂભક્તિ, અને આવસ્યકાદિ સક્રિયાનું આરાધન કરવામાં મશગુલ રહેતાં હતાં. તેને રૂપચંદ નામના એક પુત્ર ઉત્પન્ન થયા હતા. ત્યારપછી સ. ૧૮૫૨ ના ભાદરવા મહિનાના શુકલપક્ષમાં રત્નગર્ભા શ્રીમતી ગુલાબબાઇએ ઉજ્વલ મૌતિક સમાન એક પુત્ર રત્નને જન્મ આપ્યો. પૂર્ણચંદ્ર સમાન પુત્રમુખ દેખી માતાપિતાને અતિ હર્ષ થયા. પુત્રને જન્મમહાત્સવ કરી, તેનુ મેાતીચંદ્ર નામ પાડયું. મેાતીચંદ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. ‘ પુત્રનાં લક્ષણ પારણામાં' આ કહેવતને અનુસાર બાલ્યાવસ્થામાંજ તેનામાં ભવિષ્યમાં થનારા મહાન ગુણાની ઝાંખી ખીલવા લાગી. ગિક ઔદાર્ય તેના મુખ ઉપર ઝળકવા લાગ્યું. તેને આનંદી સ્વભાવ માતાપિતા આદિ કુટુંબીજને અને અન્ય સ જનસમૂહના અંતરમાં પ્રેમનેા ઉભરા ઉત્પન્ન કરતા હતા. અનુક્રમે યેાગ્ય અવસરે માતાપિતાએ મેાતીયદને ભણવા મુકયા. વિદ્યાગુરૂ પાસે વ્યવહારિક કેળવણી લેવા માંડી. સાથે સાથે માતાપિતા તરફથી ધાર્મિક ધ પણ મળતો રહ્યો. ઉદાર હસમુખા અને શાંત મેાતીચંદ પોતાના ઉત્તમ વિનયાદિ ગુણેાયી સુજાત પુત્રની આગાહી દર્શાવતે સજાનું અધિકાધિક આકર્ષણ કરવા લાગ્યો. વિદ્યાગુરૂ પાસે યાગ્ય વ્યાવહારિક જ્ઞાન સંપાદન કરી માતીચંદ્ર પિતાના ધંધામાં જોડાયા અને વિશુદ્ધ વ્યવહારપૂર્વક કાળ નિર્ગમન કરવા લાગ્યા. રત્નકુક્ષીધારક શ્રીમતી ગુલામબાઇએ મેાતીચંદના જન્મ પછી નાનચંદ અને પાનાચંદ નામના બે પુત્રા અને પાનાબા નામની એક પુત્રીને જન્મ આપ્યા હતા. મૈતીય પેાતાના પિતાશ્રી જીવનદાસની સાથે વ્યવહારમાં કુશળ થયા અને પેાતાની પ્રામાણિકતાથી ગ્રાહકવર્ગમાં પણ પંકાયા. એક અવસરે કાઇક પ્રયેાજન નિમિત્તે જીવનદાસ શેડ પોતાના કુટુંબ સહિત ખેડાછલ્લામાં રહેલા પેટલી ગામમાં ગયા. મુનિરાજશ્રી કીર્ત્તિવિજયજી. ७ પ્રભુશ્રી મહાવીરદેવના શાસનસામ્રાજ્યની ધુરા વહન કરનાર અનેક સૂરિપુર દરા આ ભારતવર્ષમાં પોતાના જીવન પર્યંત પ્રભુના પવિત્ર ધર્મના દિવ્ય પ્રકાશ ફેલાવી પરલાકમાં સધાવ્યા, જે પુણ્યશ્ર્લાક જગદ્ય મહિષઓએ અદ્યાપિ પર્યંત પ્રભુના ત્રિકાલાબાધિત અવિકારી શાસનને અવિચ્છિન્ન પરંપરાએ જાળવી રાખ્યું છે અને તેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 216