Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. વિચારી તેને ત્રોડવા માટે ગૃહજીવનમાં પણ અણુગાર જેવું જીવન વ્યતીત કરી રહ્યા હતા. છેવટે અંતરાય છુટયા, તે શુભ સમય આવી પહોંચ્યા, અને પ્રત્રજ્યાના દૃઢ રંગી મેાતીચ`દભાઈની આશા સફળ થઇ. માતા, પિતા, બંધુ, ભગીની વિગેરે સ્વજન સંબધી સ્નેહના દૃઢ બુ'ધના ક્ષણવારમાં ત્રોડી નાખ્યાં. સંસારની માયા છોડી. પૌદ્ગલિક સુખ વૈભવાતા પરિત્યાગ કર્યાં. કારાવાસના કિલષ્ટ દુઃખથી વિઘ્ન પ્રાણી જેમ શરણ્યનું શરણું અંગીકાર કરે તેમ મુનિવર્યશ્રીએ ગુરૂ વશ્રીના પવિત્ર ચરણે પેાતાનું શીર ઝુકાવ્યુ અને જીંદગી ભરતે માટે તેમનાજ અનુચર થયા. તેઓશ્રી જે આજ્ઞા કરમાવે તેજ પ્રમાણે કરવું આવા દૃઢ નિશ્ચય તેમના ઉજ્જ્વળ અંતરમાં સુવર્ણાક્ષરે કાતરાઈ રહ્યો. સુકેામળ શય્યામાં શયન કરનાર માતીયદભાઇએ આજે ભૂશય્યા સંથારા ઉપર શયન કરવાને સ્વીકાર કર્યો. ઈષ્ટ મિષ્ટ ભે જનને પરિત્યાગ કરી અંત પ્રાંત અરસ વરસ ભોજનમાં જ સાષ વૃત્તિ ધારણ કરી પરિગ્રહ મમત્વ દશાને દેશવટા આપ્યા. પ્રયાણ માટે વાહન અને ઉપાનહના ઉપભાગ કરનાર મેાતીયદભાઇએ કાંટા કાંકરા અને કચરાથી ભરપૂર મામાં પણુ અણુવાણે પગે ચાલવાની વૃત્તિ અંગીકાર કરી. સમગ્ર વિશ્વ પ્રત્યે મૈત્યાદિ ભાવનાથી તેમનું હૃદય એતપ્રેત થયું. એક કુટુબને ત્યાગ કરી સમગ્ર વસુધાતે પોતાનું કુટુ ંબ બનાન્યુ. પરભાવને છેાડી સ્વરમતામાંજ મન વાળ્યુ. પરિષહ અને ઉપસર્વાંના સૈન્ય બળને હંકાવવા સિંહ પરાક્રમી બન્યા. રાંગણમાં મેહરાજાને વિજય કરવા ધર્મધ્વજા ધારણ કરી ધર્મધુરાને હસ્તગત કરી ૧૮૦૦૦ શીલાંગરથને વિશ્વ ઉપર વહન કરાવવા લાગ્યા. ધૈર્યા સમિતિ વિગેરે અષ્ટ પ્રવચનમાતાના પાલક સુજાત પુત્રે પેાતાની માતાની અને માતાના ચરણે પડેલા અનેક સુપુત્રોની કાતિલતાને સમગ્ર વિશ્વમાં વિસ્તારી. ટુ કાણુમાં એટલુંજ કે મુનિવશ્રો મણિવિજયજીએ, ચિર’તન મુનિવરાએ સ્વીકારેલા નિર્મળ અને નિષ્ક્રિયન સંયમ રથમાં આરૂઢ થઈ મુક્તિ માર્ગે પ્રયાણ કર્યું. ગુરૂકુલ વાસમાં રહી જ્ઞાન, દર્શન ચારિત્રને અનુભવ લેતા ચરણ સિત્તરી, કરણ સિત્તરીનું આરાધન કરતા મુનિવષ્ય ગુરૂ મહારાજા તેમજ અન્ય મુનિ સમુદાયના વિનય વૈયાવચ્ચાદિમાં અપ્રતિબદ્ધ સતત ઉદ્યમ કરવા લાગ્યા. જેના પરિણામે થાડીજ મુદતમાં સ મુનિ મંડળની પ્રીતિ સંપાદન કરી લીધી. સર્વકાઈ એમના પ્રત્યે સ્નેહ ભરી દૃષ્ટિએ જોવા લાગ્યા. અને એમના વિનયાદિતની એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 216