Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. મુનિ માર્ગના ઘણા સારા અનુભવ મળ્યા. તેમજ ગુરૂમહારાજને પણ મેાતીચંદના સ્વભાવ, વન વિગેરેના અનુભવ થયા. તેનેા હસમુખા ચહેરા, ઉદાર શાંત અને માયાળુ સ્વભાવ, નિષ્કપટીપણું તેનું દાક્ષિણ્ય અને વિશુદ્ધ ભક્તિથી ગુરૂમહારાજની તેના ઉપર અત્યંત કૃપા થઈ. ગુરૂશ્રીના પ્રથમ સમાગમે મેાતીચંદભાઈ ચારિત્ર લેવા ઉત્સુક બન્યા હતા પણ હવે તેા તેમણે નિશ્ચય કર્યો કેઃ–ચારિત્ર લેવુંજ અને તે પણ આવા જ ગુરૂ પાસે. પાલી નગરની દિવ્ય મદિરાની યાત્ર કરી ઉપકારી ગુરૂમહારાજાએ ત્યાં કેટલીક મુદ્દત સ્થિરતા કરી જેથી ત્યાંના ભાવિ શ્રાવક શ્રાવિકાઓ વિગેરે ઘણા હર્ષ પામ્યાં. મહારાજાની મધુરવાણી અને વૈરાગ્યેાત્પાદક દેશના સાંભળી આનંદમાં ગરકાવ થઈ ગયા અને દિવસે દિવસે અપૂર્વ ઉત્સાહ પ્રગટતા ગયા. મહારાજાની સાથે આવેલા મેાતીયદની પણ લોકેા અનન્ય ભક્તિ કરવા લાગ્યા. માતી પણ પોતાના હમ્મેશનાં પ્રસન્નમુખ, મીલનસાર સ્વભાવ વિગેરે ઉત્તમ ગુણાથી તેમના હૃદયનું એવું આકર્ષણ કરી લીધું કે જેથી લોકાને પણ અહુ પ્રથમિકા પૂર્વક તેની ભક્તિની સ્પર્ધા થવા લાગી. હવે શહેરમાં મેાતી દીક્ષાના અભિલાષી છે અને ચેડીજ મુદતમાં દીક્ષા અંગીકાર કરનાર છે એવી વાતે ફેલાવા લાગી. લાકા માતીચંદને મહાભાગ્યવાન માનવા લાગ્યા. વળી અત્યાર સુધીમાં ગુરૂ મહારાજના સહવાસથી પરિપકવ થયેલ તેની વૈરાગ્યવાટિકા અત્યંત ખીલી નીકળી હતી. આ વૈરાગ્ય વાટિકાને રંગ જોઈ પાલીના મધે એકત્ર થઈ ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી જે:-‘મહારાજા! આ પાત્રીના સધ ઉપર જેવી રીતે આપે કૃપા કરી, આપના દર્શનથી અને દેરાનાથી અમેાતે તા-પાવન કર્યા તેવીજ રીતે કૃપા કરો ભાગ્યશાળી વૈરાગ્યવાન અમારા સાધર્મ બધુ માતીચંદભાઈને અત્રે દીક્ષા આપી અમારી આ ભૂમિને પાવન કરી અમારી અભિલાષા પૂર્ણ કરા.' ગુરૂ મહારાજાએ પણ યાગ્ય અવસર જાણી પોતાની સમ્મતિ દર્શાવી. કહેવાની જરૂર નથી જે મે!તીચંદ તા અનગાર થવાને અતિ ઉત્સુક હતા, અને મુની રાહુ દેખતા હતા. મહે।ત્સવ અને દીક્ષા ૧૫ ગુરૂમહારાજશ્રીની સંમતિ મળવાથી સંધમાં અપૂર્વ આનદ થયા. મિદરામાં અબ્ઝાન્ડિકા મહેાત્સવ શરૂ થયેા. નાટક, ગીત, વાજીંત્રાના નાદ થવા લાગ્યા. મેાતીચ ંદભાઇની ઘેર ઘેર પધરામણી થવા લાગી. સાધિ ભાએ અનેક પ્રકારે તેમની ભક્તિ કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 216