Book Title: Manivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 207
________________ ૧૪ મું. ] સદ્ગુરૂ સમાગમ. ૧૬૯ પ્રાણીઓ એવા છે કે જે જીવા તે નિગેાદમાંથી અનુક્રમે ઉચ્ચ ઉચ્ચતર અને ઉચ્ચતમ દૃશા પામ્યા છે. ઉચ્ચતમ દશા પામેલા જીવાને સિદ્ધ કહેવામાં આવે છે કે આ આઠે કર્મના વિલય કરી અવ્યાબાધ સુખમાં નિમગ્ન છે. બાકીના જીવામાં કેટલાક જીવા એકેન્દ્રિય કેટલાક બેઇંદ્રિયમાં કેટલાક તેન્દ્રિયમાં કેટલાક ચારે દ્રિયમાં તે તે જાતિમાં પણ અવાંતર વિવિધ આકારમાં રહી અનેક પ્રકારની દુ:સહ યાતનાઓ સહન કરે છે. કેટલાક પુણ્યના પરિબળે સાંગાપાંગ પૉંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. તે પ ંચેન્દ્રિયપણું પણ ચાર વિભાગમાં વહેંચાયેલું છે, નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. આ ચાર વિભાગમાં સર્વ કરતાં નિકૃષ્ટ દશા નારકીમાં રહેલી છે, જયાં જિનેશ્વરદેવના જન્મ વિગેરે કલ્યાણકાસંબંધી ક્ષણુભર અવસર છેાડીને એકાંતે દુ:ખ રહેલું છે, જ્યાં પરમાધામીએકૃત વિવિધ પ્રકારની કદના રહેલી છે, તે સિવાય ક્ષેત્રવેદના, સ્વાભાવિક તે ક્ષેત્ર પણ તે જીવાને અતિશય પરિતાપ ઉત્પન્ન કરે છે, તેમજ પરસ્પર ઉીરિત વેદના-શત્રુતાનુ સ્મરણ થવાથી એક બીજા પ્રત્યે વૈરભાવના પ્રાદુભાય પામે છે અને પરસ્પર વૈક્રિયલબ્ધિદ્વારા શષાદિ વિષુવી પેાતાનાં કાર્યદ્રિારા પોતેજ વિડબના પામે છે. આ નારકીના જીવાને એવા પ્રકારનું દુ:ખ રહેલું છે કે જેનુ શ્રવણુ પણ હૃદયને કંપાવે એવું છે. તિર્યંચ દશામાં પણ વધ અંધન પરત ંત્રતા વિગેરે અનેક કષ્ટદાયી સ્થિતિના અનુભવ કરવા પડે છે. દેવભવમાં જો કે તેવા પ્રકારનાં પાલિક સુખની પ્રાપ્તિ રહેલી છે પણ પુણ્યનાં કળાના ઉપભાગ સિવાય પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરવાની દશા તે દેવભવમાં પ્રાપ્ત થઇ શકતી નથી. અય્ય સુખદાતા ધર્મસાધનના આધાર માત્ર મનુષ્યજીવન ઉપરજ નિર્ભીર છે. ધર્મ માંપ્રકૃષ્ટ સહાય્યક જે મનુષ્યજીંદગી, તેને પ્રાણીએ ઉપર દર્શાવેલા વિવિધ પ્રકારની કદર્શનાએ સહન કરતાં કાંઇક કાંઈક પુણ્યના સંચય થતાં થતાં પ્રકૃષ્ટ પુણ્યના ઉદયે કાઇક અવસરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216