________________
મહાવીર સાથે આત્માને લાગવગ.
શ્ય છે, અને જેની પ્રચક્ષ અસર કંઈ પણ નથી, તેને તેલ કરવાને કે ન્યાય કરવાને મનુષ્યનું અંતઃકરણ કેમ એગ્યતાવાળું કહી શકાય? આત્મા અને કર્મને સંબંધ જે અનાદિકાળને છે, તેનું સંપૂર્ણ જ્ઞાન જે કર્મથી મુકત થઈને સર્વજ્ઞપણું પામ્યા છે, તેઓને જ હોય છે. જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત નથી. થઈ ત્યાં સુધી મહાવીર પરમામા જે આત્માને કર્મથી મુકત કરવામાં ઘણું સરળ નિમિત્ત છે, તેના આલંબનથી કર્મ મુક્ત થવાના દરેક પ્રયત્ન કરવા કે તે પ્રયત્નમાં જેમ જેમ શોપશમ થતું જશે તેમ તેમ ખરું રહસ્ય સમજાતું જશે પવનની લહેરથી ઘાસ ચાલે છે અથવા ઝરે વિવિધ રીતે ઉછાળા મારે છે, તેનું કારણ શોધી કાઢવું એ જ્યારે મનુષ્યની બુદ્ધિ મર્યાદા બહારની વાત છે, ત્યારે જે શક્તિ અનંતકાળથી અદશ્ય પણે દરેક આત્મા પર પિતાનું કામ કરે છે તેની હિલચાલ સમાજવી મુશ્કેલ પડે એમાં આશ્ચર્ય જેવું કશું નથી. તે મહાન શકિત કર્મ નું પ્રમાણ સંપૂર્ણ રીતે જાણવાને અને દરેક શંકા દૂર કરવાને મનુષ્ય અંતઃકરણ તેવી જ અનંત શકિતવાળું કરવાની અગત્ય છે, અને બરાબર જ્યાં સુધી તેને અંત આપણે પામી શકીએ નહિ ત્યાં સુધી મહાવીરની પેઠે આપણે આપણા સાહસમાં મક્કમપણે આગળ વધવું જોઈએ. . પરંતુ આપણે જે આપણુજ વિચારમાં આગળ વધીએ તે પરમાત્માની જે સંપૂર્ણતા આપણે કળી શક્તા નથી તે ઘણુ રીતે પ્રત્યક્ષ પણ જણાય છે. અને તેના નિયમો આપણને જેકે જણાતા નથી તે પણ તે બરાબર અને ન બદલે તેવા કાયદાવાળા છે એમ પ્રતીત થાય છે. દરેક કુદરતી પદાર્થમાં પણ તેવું છે. આમાના સંબંધ પણ તેમજ છે કે જેનું તે પ્રતિબિંબ છે પવનની ગતિ વિષેની ક ૯૫ના ગ્યતા અને અનિયમિતપણુ એ માત્ર બહારથી તેમ દેખાય છે પરંતુ પવન કદી પણ જેમ આવે તેમ નિયમ વગર ચાલતે નથી તેની અંત વગરની અસ્થિરતા, તેના ન અટકે એવા અને ન જા.
શકાય એવા ફેરફારે પદાર્થના નિયમથી જ થાય છે અને જેમ સર્વ ગ્રહ, ચંદ્ર, સૂર્ય વિગેરે અમુક ધોરણથી ફરે છે તેમ પવનના સબંધમાં પણ અમુક ખાસ ધોરણ છે. જોકે વિજ્ઞાનશાસ્ત્ર પવનના અને તેફાનના નિયમે શેધી કાઢવાને ઘણે ઘોડે અભ્યાસ વધારે
થી પરત અને અનિયતિબિં