________________
મહાવીર પ્રભુનો એકાંતવાસ,
૧૦૫
તેમની જીંદગીની હસવા લાયક રીતભાતમાં રહે તેવી રીતે તે વિદ્વાન માણસને ફરજ પાડે તે પછી તે વિચારશીળ અને કેળવાએલા વિદ્વાન મનુષ્યને આવી સ્થિતિમાં વિશેષ દુઃખ અને દિલગીરી નહિ થાય? અને તેના પવિત્ર ઉંચા વિચારે અને શુદ્ધ લાગણીઓ આવી જાતના વાતાવરણમાં રહેવાનું સહન કરી શકશે નહિ. તેવીજ રીતે એક શુદ્ધ અને દયાળુપ્રકૃતિને માણસ કે જેનું અંતઃકરણ ઘણું કમળ હેય, બીજાના દુઃખે દૂર કરવાને અને બીજાની માગણીઓ પુરી પાડવાને તત્પર હોય તે જે લેકે તેને ઘણાજ પ્રિય હોય અને તેના હૃદય પીગળાવે તેવા દુઃખ અને દરીદ્રતા જે રહે અથવા તે કોના માનસિક દુઃખની ઉપેક્ષા કરે છે તે માણસને તેમ કરવામાં પિતાની ઉદાર અને ઉપકાર કરનારી પ્રકૃતિને લીધે એવા દેખાથી વિશેષ દુઃખ નહિ થાય એક દેશભક્તને ઉમદા વિભાવને મનુષ્ય જાતનું ભલું કરનારની પ્રકૃતિને પિતાના દેશની કે જાતિભાઈની દુર્દશા થતી હોય છતાં રેકી રાખવામાં આવે છે તે કેટલું દુઃખ પામશે? એક ઠંડા કઠણ હૃદયને મનુષ્ય કે જેને ભયંકર દીલગીરીને દેખાથી પણ અસર થ. તી નથી અને જેને જોઈને બીજાના અંતઃકરણ ત્રાસથી રડે છે તેવા ત્રાસદાયક દુઃખને કાંઈપણ લાગણ વગર જે જુએ છે તેના તરફ ધિક્કા૨ બતાવવો એ ઈર્ષ્યા વગરને સુધારે નથી?
વળી એક વખત વધારે તમારા વિચારે એક ઘણુજ ઉંચી કે ળવણી લેતાં મનુષ્ય તરફ લઈ જાઓ કે જેને આત્મા દરેક જાતની ઉમદા પ્રકારની શક્તિઓની ખીલવણું કરવામાં મગ્ન હોય, દૈવિક, પ્રભાવને લાગવગ મેળવતો હોય અને તેને અંતરંગ આત્મા વિવેકબુદ્ધિથી જાગૃત થતું હોય. તેની માનસિક શક્તિ વિસ્તારવાળી થતી હોય. ઉંચા પ્રકારના સુખ વૈભવને પ્રવાહ તેના અનુભવમાં પ્રત્યક્ષ હોય તેવા મનુષ્યને પણ જ્યારે આ દુનિયામાં પૂર્વે કદી નહિ અનુભવેલા એવા દુઃખ અને દિલગીરી ઉત્પન્ન થાય તેવા પ્રસંગેથી ત્રાસ પામે છે. આંધળા માણસ આંખના દુઃખને જાણતા નથી.બહેરે માણસ અવાજ કરવાના દુઃખને જાણતા નથી. મારી ગયેલો અને મૂછિત મનુષ્ય જીવતા અને શ્વાસે શ્વાસ લેતા મનુષ્યના દુઃખને જા
તો નથી અને તેથી પરમાત્માની છુપી પ્રેરણાથી શ્રદ્ધાળુ આત્મા નિતિક અજ્ઞાત અને મેત જેવા પ્રસંગથી જાગૃત થાય છે.
M. P-14.
ને તમારી જીપી પર થના દુઃખ