________________
૧૧૪
મહાવીર પ્રકાશ. આવ્યા, તે પણ એક પગલું પણ તેઓ પાછા હટચા નથી. તે વીપરમાત્મા પ્રત્યે જે ગૌતમ સ્વામીને અચળ પ્રેમ હતું અને જે રાગ દિશાને લીધે તેઓ કેવળજ્ઞાન મેળવી શકતા ન હતા તેને જે અચળ પ્રેમ દરેક કર્મથી ઘેરાયેલા મુકત થવાની ઈચ્છાવાળા મનુષ્ય વીરપ્રભુ પ્રત્યે રાખવો જોઈએ.
વળી વિરપ્રભુના દુઃખમય જીવનથી જેઓ ઘણું બેદરકાર અને નાસ્તિક હોય છે તેઓને પિતાના આત્મિક લાભ મેળવવાને જાગૃત થવા ચેતવણું નથી મળતી શું? પાપકર્મના માઠા પરિણામન તા. દશ ભયંકર ઉદાહરણ અને જેઓ પિતાના પાપકર્મના ઘેર પરિ. સુમને માટે બેદરકાર હોય તેની મMઈ ભરેલી ધાસ્તી વીરપ્રભુના દુઃખ શિવાય બીજે કયે સ્થળેથી મળી શકે તેવું છે? તલબ કે વીરપ્રભુને પાપકર્મને અસહ્ય દુઃખ સહન કરવા પડ્યા તે જોઈને દરેક પ્રાણીને એમ સહજ વિચાર થશે કે આપણા પણ શું હાલ થશે ? તમારા આતમા વિષે અને તેના હમેશના લાભ વિષે જે તમે નિશ્ચિત હો તો વિચાર કરો કે તમારા આત્માને અને વિરપ્રભુની દુઃખમય સ્થિતિને કશે સંબંધ નથી. જ્યારે મહાન લડાઈમાં જે મુખ્ય સરદાર ( ધે) હોય છે તે ફી પડી જાય છે, ત્યારે બીનઅનુભવી સીપાઈ ધ્રુજવા લાગે, જ્યારે ઘણાજ હાશીઆર ડાકટર દરદને જોઈને ધાસ્તી બતાવે છે ત્યારે દરદીની આશા ઘણી છેડી રહે છે. તેવી જ રીતે જ્યારે પરમાત્મસ્વરૂપી મહાવીરને આત્મા પાપકર્મના ઉદયથી દુ:ખ સહન કરતો હોય ત્યારે જેના પર પાપકર્મના દુઃખો પડવાના છે તેવા સામાન્ય જીવેએ શું શાંત અને નિશ્ચિતપણે બેસી રહેવું જોઈએ કે? હમેશા પાપકર્મના વાતાવરણથી ઘેરાએલા એવા આપણે તેના માઠા ફળ (દુઃખ)નું ચેકસ પ્રમાણ કરી શકીએ નહિ, પરંતુ આપણી વચ્ચે મહાવીર પરમાત્માએ મનુધ્ય જીવન ગાળી પાપકર્મના ઘોર દુઃખને આપણને ખ્યાલ આપે છે, અને જ્યારે આપણે તે વીરભુને દુઃખ અને ઉપરાગના પ્રસંગમાં જોઈએ છીએ ત્યારે આત્માની રિથતિ વિષેની કમકમાટ ભરેલી લાગણી શું આપણને નઈ. થતી ? પાપના ભવિષ્યના પરિણામને આપણે જોઈ શકીએ નહિ તેમજ ચેકસ પ્રમાણુ કહી શકીએ નહિ, પરંતુ વિરપરમાત્માએ પોતાના આત્માપરને કાળે પડદે ઉચકી
જ નહિ, પરંતુ ઘોર દુઃખન
ઉપરાગની રહ્યા