Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૩] ચેલણાઃ અરે દેખો દેખો ! મુનિરાજ તો એમ ને એમ ધ્યાનમાં જ બિરાજી રહ્યા છે. - -- ' - ' Wed , અભયઃ જય હો.. યશોધર મુનિરાજનો જય હો. ચેલણાઃ કુમાર! ચાલો, સર્પને ઝટ ઝટ દૂર કરીએ.. [ શ્રેણીક હાથ જોડીને ઊભા ઊભા જાએ છે; અભય હળવેથી સર્પ ને દૂર કરે છે.] અભયઃ અહીં મુનિરાજ ! ધન્ય આપની વીતરાગતા ! ચેલણાઃ પુત્ર! ચાલો, હવે મુનિરાજના શરીરને સાફ કરો. [ પીંછીથી અને કપડાંથી સાફ કરે છે. પછી વંદન કરીને બેસે છે; શ્રેણીક એકબાજુ સ્તબ્ધ ઊભા છે. ] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70