Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૪] ચેલણાઃ બેસો મહારાજ! મુનિરાજ તો હજી ધ્યાનમાં છે. હમણાં તેમનું ધ્યાન પૂરું થશે... [ શ્રેણીક બેસે છે. ] ચેલણા ( અભયકુમારને ) ચાલો ! આપણે મુનિરાજનું પૂજન કરીએ [હાથમાં અર્ઘ લઈને શ્લોક બોલે છે: ] હે મુનિરાજ ! તુમારા ચરણકમલની પૂજના... હૃદય ઉલ્લસિત થાય કે ભાગ્ય માનું ઘણું રે.... ૫૨મ રહસ્ય પ્રભુ! આતમજ્ઞાન નિધાન જો... રત્નત્રયીમય પ્રભુ પધાર્યા મારે આંગણે રે. ૐ હ્રીં, શ્રી રત્નત્રયસાધક યશોધરમુનિરાજચરણકમલપૂજનાર્થે અર્થ નિર્વપામીતિ સ્વાહા. ચેલણા: (હાથ જોડીને ગદ્ગદ્દભાવે કહે છેઃ ) હું પ્રભો ! હવે ઉપસર્ગ સર્વ પ્રકારે દૂર થયો છે... નાથ! હવે ધ્યાન છોડો, ને અમારા ઉપર કૃપાદષ્ટિ કરો, પ્રભો ! અમ બાળકો ઉપર કૃપા કરો ! મુનિરાજ: ધર્મવૃદ્ધિ: અસ્તુ તમને સૌને ધર્મવૃદ્ધિ હો.... * મુનિરાજના શબ્દો સૂત્રધારે પડદામાંથી બોલવા; એ જ પ્રમાણે આગળ જતાં ભગવાનની વાણી પણ પડદામાંથી રજી કરવી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70